________________
પ્રથમઃ અધ્યાયઃ ।
',
մա चिनोति न तु कचिदपि व्ययते स कदर्यः तादात्विकमूलहर योरायत्यां नास्ति कल्याणं, किंत्वर्थभ्रंशेन धर्मकामयोर्विनाश एव । कदर्यस्य त्वर्थसंग्रहो राजदायादतस्कराणामन्यतमस्य निधिः, न तु धर्मकामयोर्हेतुः । अतः एतत्पुरुपत्र प्रकृतिपरिहारेण मतिमता अर्थोऽनुशीलनीयः । तथा नाजितेंद्रियस्य कापि कार्यसिद्धिरस्ति । न कामासक्तस्य समस्ति चिकित्सितं । न तस्य धनं धर्मः शरीरं वा । यस्य स्त्रीष्वत्यंतासक्तिर्विरुद्ध कामवृत्तिर्न स चिरं नंदति । aat aarata कामे प्रवर्त्तितव्यमिति पर्यालोच्य परस्पराविरोधेन धमार्थकामासेवनमुपदिष्टमिति ॥ ५० ॥
તથા-અન્યતરવાપાસુંનવે મૂલાવાયેતિ ॥ ૫૩ ॥
જરૂર નથી, કારણકે ગૃહસ્થને તે અર્થે તથા કામનું આરાધન કરવું શ્રેય છે. જે તાદાત્વિક, મૂલહર અને કદર્ય જાતના પુરૂષા છે તેઓને તે પ્રત્યવાય ચવેા જરા પણ દુર્લભ નથી. જે કાંઈ પણ ચિંતવ્યા વગર પ્રાપ્ત થએલા દ્રવ્યના અધટિત વ્યય કરે તે તાદાત્વિક કહેવાય છે. જે વડિલાપાર્જિત દ્રવ્યને અન્યાયથી ખાઈ જાય તે મૂલહર કહેવાય છે. જે સેવક તથા પેાતાની જાતને પીડા કરી દ્રવ્યના સંચય કરે અને ક્યારે પણ ખર્ચે નહીં તે કર્ય કહેવાય છે. તેએામાંથી તાદાત્વિક અને મૂલહર એ બંને જાતના પુરૂષાનું પરિણામે કાંઈ કલ્યાણ થતું નથી, પણ ઉલટા અર્થને ઉપધાત થવા ઉપરાંત ધર્મ અને કામને વિનાશ થાય છે. કદર્ય જાતના પુરૂષને જે અર્થ-દ્રવ્યસંચય થાય છે, તે રાજા, ભાગીદાર અને ચાર-એ ત્રણમાંથી કાઇએકના ભંડાર છે એમ જાણી લેવું. તે કદિ પણ ધર્મ તથા કામના હેતુ થતે નથી. એથી એ ત્રણ જૉતના પુરૂષોની પ્રકૃતિ છોડી દઈ બુદ્ધિમાન્ પુરૂષે અર્થ-દ્રવ્યનું સેવન કરવું. તેમ જે જિતેંદ્રિય ન હોય તેને કાઈ કાર્યની સિદ્ધિ થતી નથી, તેમ અતિ કામાસક્ત હાય તેની તે ચિકિત્સા (ઉપાય) નથી અને તેનું તેા દ્રવ્ય, ધર્મ અથવા શરીર કાંઇ પણ નથી. જેની સ્ત્રીઓમાં અતિ આસક્તિ છેઅને વિરૂ કામમાં પ્રવૃત્તિ છે તે લાંબા કાલ સુખે રહેતા નથી, તેથી ધર્મ તથા અર્થને બધા ન થાય તેમ કામમાં પ્રવૃત્તિ કરવી, એવું વિચારી પરસ્પર વિરાધ ન આવે તેમ ધર્મ, અર્થ અને કામનું સેવન કરવું એમ ઉપદેશ આપ્યા છે. ૫૦ મૃલાર્થ—ધર્મ, અર્થ, કામ–એ ત્રણમાંથી હરકાઇને આધ થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org