________________
પપ્ત
धर्मबिंदुप्रकरणे यतः सर्वप्रयोजनसिद्धिः सोऽर्थः । यतः आभिमानिकरसानुविद्धा सर्वेद्रियप्रीतिः स कामः। ततः परस्परस्य अन्योन्यस्य अनुपघातेन अपीडनेन अत एव अन्योन्यानुबद्धस्य परस्परानुबंधप्रधानस्य त्रिवर्गस्य प्रतिपत्तिः आसेवनं । तत्र धमार्थयोरुपघातेन तादात्विकविषयसुखलुब्धो वनगज इव को नाम न भवत्यास्पदमापदां । धर्मातिक्रमाद्धनमुपार्जितं परेऽनुभवंति स्वयं तु परं पापस्य भाजनं सिंह इव सिंधुरवधाद्वीजभोजिनः कुटुंबिन इव नास्त्यधार्मिकस्यायत्यां किमपि कल्याणं । स खलु सुखी योऽमुत्र सुखाविरोधेनेहलोकसुखमनुभवति । तस्माद्धर्माबाधनेन कामार्थयोर्मतिमता यतितव्यम् । यस्त्वर्थकामावुपहत्य धर्ममेवोपास्ते तस्य यतित्वमेव श्रेयो न तु गृहवास इति, तस्यार्थकामयोरप्याराधनं श्रेय इति, तथा तादात्विकमूलहरकदर्याणां नासुलभः प्रत्यवायः, तत्र यः किमप्यचिंत्योत्पन्नमर्थमपव्येति स तादात्विकः, यः पितृपैतामहमर्थमन्यायेन भक्षयति स मूलहरः, यो भृत्यात्मपीडाभ्यामर्थ संગતિ અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ,જેનાથી સર્વ પ્રજનની સિદ્ધિ થાય તે અર્થ અને જેનાથી અભિમાન–અહંકારના રસથી વ્યાપ્ત એવી સર્વ ઇંદ્રિયેની પ્રીતિ થાય તે કામ કહેવાય છે. પરરપર ઉપઘાત–પીડા ન થાય તેમ એટલે તે કારણથી જ પરસ્પર પ્રધાનપણે બંધાએલા તે ત્રિવર્ગ (ધર્મ, અર્થ, કામ)નું સેવન કરવું. ધર્મ તથા અર્થને ઉપઘાત કરી તારાત્વિક એવા વિષયસુખમાં જ લુબ્ધ થયેલે કે પુરૂષ વનને હાથીની જેમ આપત્તિનું સ્થાન નથી થતું? ધર્મનું ઉલ્લંઘન કરી ઉપાર્જન કરેલા ધનને બીજાઓ અનુભવે છે અને પોતે હાથીને મારનાર સિંહની જેમ કેવલ પાપનું જ ભાજન થાય છે. વાવવાને આ પેલા બીજને ખાઈ જનાર કુટુંબી (કણબી)ની જેમ અધમનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. જે માણસ પરલેકના સુખને અનુભવે તે ખરેખર સુખી છે. તેથી બુદ્ધિમાન પુરુષે ધર્મને બાધા ન આવે તેવી રીતે કામ અને અર્થને વિષે યલ કરે. જે માણસ અર્થ તથા કામનો ઉપધાત કરી કેવલ ધર્મનું સેવન કરે તેવા માણસે તો યતિપણું લેવું સારું છે. તેને ગૃહવાસની
૧ જેમ સિંહ હાથીને મારી પોતે તેમાંથી થોડો ભાગ મેલવે પણ બીજા શિયાલ પ્રમુખ પ્રાણીઓ ઘણો ભાગ ઉપયોગમાં લે છે તેમ.
૨ જેમ ખેડુત કણબીને વાવવાને બી આપ્યું હોય, તે જો ખાઈ જાય તો તે પરિણામે દુઃખી થાય છે. તેમ અહીં સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org