________________
ઘરૂ
प्रथमः अध्यायः। તથા–વૃત્તસ્થાનકૃતિ છે પણ છે
वृत्तं असदाचारनिवृत्तिः सदाचारप्रवृत्तिश्च, ज्ञानं पुनर्हेयोपादेयवस्तुविभागनिश्चयः ततः वृत्ते तिष्ठंतीति वृत्तस्थाः ज्ञानेन वृद्धाः महांतः ज्ञानवृद्धाः वृत्तस्थाश्च ते ज्ञानवृद्धाश्च वृतस्थज्ञानवृद्धाः तेषां सेवा दरिद्रेश्वरसेवाज्ञातसिद्धाराधना । सम्यक्ज्ञानक्रियागुणभाजो हि पुरुषाः सम्यक्सेव्यमाना नियमात्सदुपदेशादिफलैः फलंति । यथोक्तम् ।
उपदेशः शुभो नित्यं दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधुसेवाफलं महत् ॥ ४९ ॥
तथा-परस्परानुपघातेनान्योन्यानुबकत्रिवर्गप्रतिपत्तिશિતિ તા .
- इह धर्मार्थकामास्त्रिवर्गः तत्र यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः।
મૂલાર્થ–સારી વર્તણુકમાં રહેનારા અને જ્ઞાનવૃદ્ધ એવા પુરૂષની સેવા કરવી. ૪૯
ટીકાર્થ-નકારી વર્તણૂકમાંથી નિવૃત્ત થવું અને સદાચારમાં પ્રવર્તવું એ વૃત્ત કહેવાય છે. ત્યાગ અને ગ્રહણ કરવા ગ્ય એવી વસ્તુના વિભાગને નિશ્ચય કરવો તે જ્ઞાન કહેવાય છે. વૃત્ત (સારી વર્તણૂક)માં રહેનારા અને જ્ઞાનથી વૃદ્ધ-મહાન એવા પુરૂષોની સેવા કરવી એટલે દરિદ્રી અને ધનાઢ્ય એ બંનેના દૃષ્ટાંતથી સિદ્ધ થયેલી આરાધના કરવી. સારું જ્ઞાન અને સારી ક્રિયારૂપ ગુણને ભજનારા પુરૂષોની જો સારી રીતે સેવા કરી હોય તો તેઓ સારા ઉપદેશરૂપ ફલને અવશ્ય આપે છે. તે વિષે કહેલું છે કે “શુભ ઉપદેશ મલે, ધમ પુરૂષનું નિત્ય દર્શન થાય અને જયાં ઘટે ત્યાં વિનય કર એ સાધુસેવાનું મોટું ફળ છે.”૪૯
મૂલાર્થ–પરસ્પર ગુંથાએલા ધર્મ, અર્થ અને કામને એક બીજાને ઉપઘાત ન થાય તેવી રીતે સેવવા. ૫૦
ટકાથધર્મ,અર્થ અને કામ–એ ત્રિવર્ગ કહેવાય છે. તેમાં જેનાથી સદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org