________________
प्रथमः अध्यायः।
કરૂ
तथा-तत्प्रयोजनेषु बझलकतेति ॥ ३६ ॥
तस्य भर्तव्यस्य प्रयोजनेषु धर्मार्थकामगोचरेषु चित्तरूपेषु बद्धलक्षता नित्योपयुक्तचित्तता । ते हि तस्मिंश्चिताकरे नित्यं निक्षिप्तात्मानः, तेनाचिंत्यमानप्रयोजनाः सीदंतोऽप्रसन्नमनस्कतया न स्वनिरूपितकार्यकरणક્ષમા સંતે તિ છે રૂદ્દ !
તથા–અપરિપકોચો તિ છે રૂડ .
तस्यैकभर्तव्यस्य अपायेभ्यः अनर्थेभ्यः ऐहिकामुष्मिकेभ्यः परिरक्षा सर्वतस्त्राणं तत्र उद्योगो महानुद्यमः । एवं हि भर्तव्यान् प्रति तस्य नाथत्वं
કાંઈ પણ કરી શકે નહીં, તેથી તે વસ્તુ એટલે નિરૂપયેગી થઈ જાય અને જયારે નિરૂપયેગી થાય ત્યારે તેને ઉપર અનુગ્રહ કર્યો ન કહેવાય પણ ઉલટ તેને વિનાશ કર્યો કહેવાય. ૩૫
મૂલાર્થ-તે પિષ્ય વર્ગના ધર્મ, અર્થ અને કામના પ્રોજનમાં હમેશાં લક્ષ રાખવું ૩૬
ટીકાથે-તે પિષ્ય વર્ગના વિવિધ જાતના ધર્મ, અર્થ અને કામ સં. બંધી પ્રજનમાં બદ્ધલક્ષ થવું, એટલે હમેશાં તેમાં ચિત્તનો ઉપયોગ રાખવો. જે પિષણ કરનાર પુરૂષ તેમના પ્રયજનની ચિંતા રાખે તો તે હમેશાં પોતાને બતાવેલા કાર્યમાં આત્મા–હૃદયને જોડે છે અને જે તેમના કાર્યપ્રજનની ચિંતા ન રાખવામાં આવે તો તેઓ સીરાઈ જાય છે અને તેને મનમાં નાખુશી થવાથી પિતાને જે કાર્યમાં જોયા હોય તે કાર્ય કરવાને સમર્થ થતા નથી. ૩૬
મૂલાઈ-અનર્થમાંથી તે પિષ્ય વર્ગની રક્ષા કરવાને ઉદ્યોગ કરે. ૩૭
ટીકાર્ય–તે પિષ્ય વર્ગની આલક તથા પરલોકના અનર્થમાંથી સર્વ રીતે રક્ષા કરવામાં મહાન ઉદ્યમ કરે. જે એવી રીતે રક્ષા કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org