________________
प्रथमः अध्यायः। हि पुरुषा उदात्तात्मतया न स्वग्नेपि विकृतप्रकृतयः संभवंति । इयं च देवादिप्रतिपत्तिनित्यमेवोचिता विशेषतच भोजनावसर इति ॥ ४० ॥
तथा-सात्म्यतः कालनोजन मिति ॥१॥
पानाहारादयो यस्याविरुद्धाः प्रकृतेरपि । सुखित्वायावलोक्यते तत्सात्म्यमिति गीयते ॥ इति ॥
एवंलक्षणात् सात्म्यात् काले बुभुक्षोदयावसरलक्षणे भोजनं अनोपजीवनं कालभोजनं । अयमभिप्रायः। आजन्मसात्म्येन भुक्तं विषमपि पथ्यं भवति । परमसात्म्यमपि पथ्यं सेवेत न पुनः सात्म्यप्राप्तमप्यपथ्यं । सर्व बलवतः पथ्यमिति मत्वा न कालकूटं खादेत् । सुशिक्षितो हि विषतंत्रज्ञो म्रियते एव कदाचिद्विषात् । तथा अक्षुधितेनामृतमप्युपभुक्तं भवति विषं, तथा क्षुत्कालातिक्रमादन्नद्वेषो देहसादश्च भवति विध्यातेऽनौ किं नामेन्धनं कुर्यादिति ॥४१॥
ને અનુસરનારા પુરૂષે પિતાના ઉંચા મનને લીધે સ્વમમાં પણ પ્રકૃતિમાં વિકાર પામતા નથી. આ દેવાદિકની સેવા નિત્યે કરવી ગ્ય છે. તેમાં પણ વિશેષપણે ભેજનને અવસરે તો અવશ્ય કરવાની છે. ૪૦
મૂલાર્થ–પોતાની પ્રકૃતિની અનુકૂળતાએ વખતસર ભજન કરવું. ૪૧
ટીકાર્થ–“જે માણસની પ્રકૃતિને અનુકૂલ એવાં ખાનપાન વગેરે તેના સુખપણા માટે જોવામાં આવે તે સામ્ય કહેવાય છે.' એવા લક્ષણવાલા સામ્યથી કાલે એટલે બરાબર સુધાને ઉદય થાય તે વખતે ભજન (અન્નથી ઉપજીવન) કરવું તે કાલભજન કહેવાય છે. અહીં એવો અભિપ્રાય છે. જન્મથી માંડીને સામ્યપણાથી ખાધેલું વિષ પણ પથ્ય (હિતકારી–અનુકૂલ) થાય છે, પણ સામ્ય વગરનું પથ્ય સેવવું અને સામ્ય એવું પણ અપથ્ય ન સેવવું. વલી બલવાનું માણસને બધું પથ્ય છે એમ ધારી કાલકૂટ વિષ ખાવું નહીં. વિષતંત્રને જાણનાર પુરૂષ સારી રીતે શિક્ષિત હોય તો પણ કદાચિત વિષથી મૃત્યુ પામી જાય, તેમજ ક્ષુધા વગર કદિ અમૃત ખાવામાં આવે તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org