________________
प्रथमः अध्यायः।
પણ : प्रागुपभुक्तस्य आहारस्य अजीर्णे अजरणे जीर्णे वा तत्र परिपाकमनागते अभोजनं सर्वथा भोजनपरिहारः । अजीर्णभोजने हि अजीर्णस्य सरोगमूलस्य वृद्धिरेव कृता भवति । पठ्यते च ।
अजीर्णप्रभवा रोगास्तत्राजीर्ण चतुर्विधम् । आमं विदग्धं विष्टब्धं रसशेषं तथापरम् ॥ आमे तु द्रवगंधित्वं विदग्धे धृमगंधिता । विष्टब्धे गात्रभंगोत्र रसशेषे तु जाड्यता ॥
द्रवगंधित्वमिति द्रवस्य गूथस्य कुथिततक्रादेरिव गंधो यस्यास्ति तत्तथा तद्भावस्तत्त्वमिति ।
मलवातयोर्विगंधो विभेदो गात्रगौरवमरुच्यम् । अविशुद्धश्वोद्गारः षडजीर्णव्यक्तलिंगानि ॥ मूर्छा प्रलापो वमथुः प्रसेकः सदनमः। उपद्रवा भवंत्येते मरणं वाप्यजीर्णतः ॥
ટીકાર્થ–પ્રથમ કરેલે આહાર અજીર્ણ હોય અથવા જીર્ણથએલ હેય તે પણ બરાબર પરિપકવ થયેલ ન હોય તે સર્વથા ભોજનને ત્યાગ કરે. જે અજીર્ણમાં ભેજન કરાયતો સર્વ રોગનું મૂલ અજીર્ણની વૃદ્ધિ થાય છે. તે વિષે કહ્યું છે કે “સર્વ રોગ અજીર્ણમાંથી ઉત્પન્ન થાય છે. તે અજીર્ણ આમ,વિદગ્ધ, વિષ્ટબ્ધ અને રસશેષ એવા ચાર પ્રકારનું છે.” “તેમાં જો પહેલું આમ અજીર્ણ રહ્યું હોય તે નરમ ઝાડો આવે અને કહેલી છાશ વગેરેના જેવી દુર્ગધ છુટે. જે બીજું વિદગ્ધ અજીર્ણ હોય તો ઝાડામાં ખરાબ ધૂમાડાના જેવી દુર્ગધ આવે. ત્રીજું વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તો શરીર ભાગે એટલે શરીરમાં રોડ, ચૂંથ, કાતર વગેરે થાય. જે ચોથું રસશેષ અજીર્ણ હોય તો શરીરમાં જડતા આવે એટલે શરીર અકડાઈ જાય અને શિથિલ થઈ જાય.”
દ્રવગંધિ એ શબ્દનો અર્થ એવો છે કે દ્રવ એટલે ઝાડે તેની હેલી છાશ જેવી ગંધ આવે તે દવગંધિ કહેવાય.
મલ અને વાયુની હમેશ કરતાં જુદી દુર્ગધ આવે, હમેશના કરતાં ઝાડામાં તફાવત દેખાય, શરીર ભારે રહ્યા કરે, અન્ન ઉપર રૂચિ થાય નહીં અને અવિશુદ્ધ (ખરાબ) ઓડકાર આવે એ જ અજીર્ણનાં સ્પષ્ટ ચિહે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org