________________
૪૪
धर्मबिंदुप्रकरणे
તથા-તૌલ્યવાન કૃતિ ॥ ૪ ॥
सात्म्यतः कालभोजनेऽपि लौल्यस्य आकांक्षातिरेकादधिकभोजनलक्षणस्य त्यागः । यतः । योऽमितं भुंक्ते स बहु भुंक्ते अतिरिक्तमुक्तं हि उद्वामनहादनमारणानामन्यतमदसंपाद्य नोपरमं प्रतिपद्यते । तथा भुंजीत यथा सायमन्येद्युश्च न विपद्यते वह्निः । न भुक्तेः परिमाणे सिद्धांतोऽस्ति । वह्नयभिलाषायत्तं हि भोजनं । अतिमात्रभोजी देहमग्निं च विधुरयति । तथा दीप्तोऽर्लघुभोजनाद्देहवलं क्षपयति । अत्यशितुर्दुःखेन परिणामः । श्रमार्त्तस्य पानं भोजनं वा नियमात् ज्वराय छर्दिषे वा स्यात् ॥ ४२ ॥
તથા-અની” અનોનનનિતિ ॥ જીરૂ ॥
તે વિષ જેવું થાય છે અને ક્ષુધાના સમય વીત્યા પછી અન્ન ઉપર દ્વેષ આવે છે અને શરીર લેવાતું જાય છે. અગ્નિ મુઝાઇ ગયા પછી ઈંધણાં શું કરી શકે? ૪૧
મૂલાથે-વખતસર ભોજન કરવામાં પણ રૂચિ ઉપરાંત જમવાની લાલુપતા કરવી નહીં. ૪ર
ટીકાથે-ઉપર કહેલા સામ્યથી વખતસર ભાજન કરવામાં પણ ઇચ્છા ઉપરાંત અધિક ભેાજન કરવારૂપ લાલુપતાના ત્યાગ કરવા. તે વિષે એમકહેલું છે કે જે અમિત ભાજન કરે છે તે બહુ ભાજન કરે છે એમ જાણવું અને તે બહુ કરેલું ભાજન વમન, ઝાડા અને મૃત્યુ એટલામાંથી એક વાનું કર્યા સિવાય વિરામ પામતું નથી, તેથી એવું ભાજન કરવું કે જેથી સાયંકાલે અને બીજે દિવસે જડરાગ્નિ મંદ પડે નહીં. ભાજન કેટલું કરવું એના પરિમાણુ વિષે કાઈ સિદ્ધાંત નથી; માત્ર પેાતાના જઠરાગ્નિની ઇચ્છા (રૂચિ) પ્રમાણે ભાજન કરવું જોઈએ. જે અતિ ભાજન કરે છે તે પેાતાના દેહને અને જઠરાગ્નિને ખિગાડેછે; વલી જો જઠરાગ્નિ પ્રદીપ્ત હાય અને લધુ ભાજન કરે તેા દેહના ખલનેા ક્ષય થાય છે તેમ અતિ ભાજન કરે તેા પરિણામે દુઃખ થાય છે. જો અતિ શ્રમ કરી થાકી ગયેલા માણસ તરત ભાજન કરે કે પાણી પીવે તે અવશ્ય તાવ આવે
અથવા વમન થાય છે. ૪ર
મૂલાથે તે અજીર્ણ થયું હોય તો ભાજન કરવું નહીં. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org