________________
સ
धर्मप्रकरणे
स्वाद्यदि सोऽलब्धलाभलक्षणभरणं योगं लब्धरक्षारूपं च क्षेमं कर्तुं क्षमः स्यात् योगक्षेमकरस्यैव नाथत्वादिति ॥ ३७ ॥
તથા—” જ્ઞાનસ્વૌરવરલે કૃતિ ૫ રૂઇ ॥
ग गर्हणीये कुतोऽपि लोकविरुद्धाद्यनाचारासेवनानिंदनीयतां प्राप्ते भर्तव्ये | सामान्यतो वा सर्वस्मिन् जने किं विधेयमित्याह । ज्ञानं, संशयविपर्ययानध्यवसाय परिहारेण यथावत्स्वरूपनिश्चयः । इदमित्थमिदमित्थं न वेति परस्परविरुद्धार्थतया द्विविधं ज्ञानं संशयः, 'यथाहमात्मा किंवा शरीरं' इत्यादि । इदमित्थमेवेति वस्तुस्वरूपाद्विरुद्धतयैकरूपज्ञानं विपर्ययः, 'यथार्ह शरीरमेव ' इत्यादि । इदं किमप्यस्तीति निर्द्धाररहितविचारणेत्यनध्यवसायः, 'यथाहं कोऽप्यस्मि' इत्यादि । स्वगौरवरक्षा स्वेनात्मना गौरवं पुरस्करणं स्वगौरवं तस्य रक्षा अनिवारणं ततो ज्ञानं च स्वगौरवरक्षा च ज्ञानखगौर
પેાતાના પાજ્ય વર્ગ પ્રત્યે ધણીપણું પ્રાપ્ત થાય તે તે પેાષ્ય વર્ગ અપ્રાપ્ત વસ્તુના લાભપ ચાગ અને પ્રાપ્ત વસ્તુની રક્ષારૂપ ક્ષેમને કરવા સમર્થ થાય છે, કારણકે જે ચાણ ક્ષેમ કરી શકે તેનામાંજ ધણીપણું ટે છે. ૩૭
મૂલાથો તે પાષ્ય વર્ગ નિંદા કરવા યાગ્ય થાય તે પછી ગૃહસ્થે પેાતાના જ્ઞાન અને ગૌરવપણાની રક્ષા કરવી. ૩૮
ટીકાથે-તે પાબ્ય વર્ગ કાઇ લાકવિરૂદ્ધ અનાચારના સેવવાથી નિંદા કરવા ચેાગ્ય થાય એટલે સામાન્ય રીતે ધરના બધા લેાક હલકાં કામ કરનારા થાય તે શું કરવું તે કહે છે. જ્ઞાન એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ ત્રણ દોષને છે।ડી યથાર્થ સ્વરૂપના નિશ્ચય કરવા તે. ‘આ આમ હશે, કે આમં એમ પરસ્પર વિરૂદ્ધ અર્થનું બે પ્રકારનું જ્ઞાન તે સંશય કહેવાય છે. જેમકે ‘હું આત્મા છું કે શરીર છું.’‘આ એમજ છે’એમ યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિ ૢ એવું એકજ જ્ઞાન લઇ બેસવું તે વિપર્યય કહેવાય છે. જેમકે હું શરીરજ છું.' ‘ આ કાંઇક છે' એમ નિશ્ચય રહિત વિચાર ખાંધવા તે અનધ્યવસાય જ્ઞાન કહેવાય છે. જેમકે ‘હું કાઇ છું.’ ઇત્યાદ્રિ—આ પ્રમાણે સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ ત્રણ દાષ વગરનું પેાતાનું જ્ઞાન તથા સ્વ એટલે પેાતાનું, ગૌરવ એટલે માન તેની રક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org