________________
३६
धर्मबिंदुप्रकरणे તથ–પ્રસિદરાવારપાલમિતિ . ૬
- प्रसिद्धस्य तथाविधापरशिष्टसंमततया दूरं रूढिमागतस्य देशाचारस्य सकलमंडलव्यवहाररूपस्य भोजनाच्छादनादिचित्रक्रियात्मकस्य पालनं अनुवर्त्तनं, अन्यथा तदाचारातिलंघने तद्देशवासिजनतया सह विरोधसंभवेनाकल्याणસામ સાહિતિ પતંતિ વાત્ર !િ
यद्यपि सकलां योगी छिद्रां पश्यति मेदिनीम् ।। તથાપિ ઝૌરિવાર મનસા ન હંવત ૨૬. તિ છે तथा-गर्हितेषु गाढमप्रवृत्तिरिति ॥ ७ ॥
गर्हितेषु लोकलोकोत्तरयोरनादरणीयतया निंदनीयेषु मद्यमांससेवनકહ્યું છે કે “જે પુરૂષ આવક અને ખર્ચ જોયા વગર વૈશ્રવણકુબેર ભંડારીની જેમ પ્રવર્તે છે તે થોડા કાલમાં શ્રવણ માત્ર થઈ જાય છે–એટલે તે ધના
ય હતો એમ સાંભળવા માત્ર રહે છે. ૨૫ - મૂલાર્થ-પ્રસિદ્ધ દેશાચાર હોય તે પાલવા. ર૬
ટીકાર્થ–પ્રસિદ્ધ એટલે શિષ્ટ પુરૂષોને સંમત હોવાથી ઘણું કાળથી રૂઢિમાં આવી ગયેલા દેશાચાર એટલે ભેજન, વસ્ત્ર વગેરેની ક્રિયારૂપ સર્વ મંડલને વ્યવહાર તેનું પાલન કરવું, એટલે તે પ્રમાણે પ્રવર્તન કરવું. અથત ગૃહસ્થે પોતાના પ્રખ્યાત દેશાચાર પ્રમાણે વર્તવું. જો તેમ ન વર્ત એટલે કે તે દેશાચારનું ઉલ્લંઘન કરે તો તે દેશના રહેવાસી જનસમૂહની સાથે વિરોધ થવાનો સંભવ થતાં અકલ્યાણનો લાભ થાય તે વિષે બીજા લૌકિક પુરૂષ કહે છે કે “યેગી પુરૂષ બધી પૃથ્વીને છિદ્રવાલી જુવે છે અર્થાત્ પૃથ્વીને લેકોને દૂષિત જુવે છે, તથાપિ લૌકિક આચારને મનથી પણ ઉલ્લંધન કરતો નથી.” ૨૬
મૂલાર્થ-નિંદિત કાર્યમાં બીલકુલ પ્રવૃત્તિ કરવી નહીં. ૨૭ ટીકાર્ચ–ગહિત એટલે આલેક અને પરલોકમાં અનાદરપણાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org