________________
धर्मबिंदुप्रकरणे न परपरिवादादन्यविद्वेषणे परं भैषजमस्ति राजादिषु तु वित्तप्राणनाशादिरपि दोषः स्यादिति ॥ २८ ॥ તથા અ વારનવંત પ્રતિ . pણ છે.
असदाचारैः, इहलोकपरलोकयोः अहितत्वेन असन् न सुंदरः आचारः प्रवृत्तिर्येषां ते तथा, ते च द्यूतकारादयः तैः असंसर्गः असंबंधः प्रदीपनकाशिवदुर्भिक्षोपहतदेशादीनामिव तेषां दूरतो वर्जनमित्यर्थः ॥ २९ ॥ एतदेव व्यतिरेकत आह
संसर्गः सदाचारैरिति ॥३०॥
प्रतीतार्थमेव । असदाचारसंसर्गवर्जनेऽपि यदि सदाचारसंसर्गो न स्यात्तदा न तथाविधा गुणवृद्धिः संपद्यते इत्येतत्सूत्रमुपन्यस्तम् ॥ उक्तं चैतदर्थानुवादि। વાનું બીજું ઔષધ નથી અર્થાત્ બીજાના દ્વેષ કરવાનું ઔષધ (ઉપાય) પારકે અવર્ણવાદ છે અને રાજા પ્રમુખને અવર્ણવાદ કરે તેથી દ્રવ્ય અને પ્રાણાદિકને નાશ થવારૂપ દેષ પણ થાય છે.” ૨૮ મૂલાર્થ–સદાચાર વગરના પુરૂષની સાથે સંસર્ગ રાખવે નહીં. ર૯
ટીકાર્થ–અસતુ એટલે આલોક અને પરલોકમાં અહિતકારી છેવાથી નઠારો એ આચાર એટલે પ્રવૃત્તિ છે જેમની એવા પુરૂષો. જેવા કે–જુગારી લેક વગેરે તેમનો સંસર્ગ એટલે સંબંધ રાખે નહીં અર્થતુ બલતા અગ્નિ, ઉપદ્રવ અને દુકાલથી પાયમાલ થતા દેશની જેમ તેવા પુરૂષને દૂરથીજ છોડી દેવા. ૨૯
ઉપર કહેલી બાબતને વ્યતિરેકથી (ઉલટાવીને) કહે છે– મૂલાથે–સદાચારી પુરૂષોની સાથે સંસર્ગ રાખ. ૩૦
ટીકાથે–આ સૂત્રને અર્થ પ્રતીત થાય તેવો છે. વિશેષ એટલું કે સદાચાર વગરના પુરૂષનો સંસર્ગ છોડી દીધો હોય પણ જો સદાચારવાલા પુરૂષની સાથે સંસગે ન હોય તો તેવા ગુણની વૃદ્ધિ થતી નથી, એથી જ આ સૂત્ર કહેવામાં આવ્યું છે. તેવાજ અર્થને અનુસરતું બીજું શાસ્ત્રવચન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org