________________
પ્રથમ અધ્યાયઃ ।
पररामाभिगमनादिषु पापस्थानेषु गाढमत्यर्थं अप्रवृत्तिः मनोवाक्कायानामनवतारः । आचारशुद्धौ हि सामान्यायामपि कुलाद्युत्पत्तौ पुरुषस्य महन्माહાત્મ્યમુપતે । ચચો મ્ ।
नकुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः ।
अंत्येष्वपि हि जातानां वृत्तमेव विशिष्यते ॥ २७ ॥
३७
यतः निपानमिवेत्यादि •
.
तथा - सर्वेष्ववर्णवादत्यागो विशेषतो राजादिष्विति ॥ २८ ॥
सर्वेषु जघन्योत्तममध्यमभेदभिन्नेषु प्राणिषु अवर्णवादस्य अप्रसिद्धिप्रख्यापनरूपस्य त्यागः परिहारः कार्यः, विशेषतः अतिशयेन राजादिषु राजामात्यपुरोहितादिषु बहुजनमान्येषु । सामान्यजनापवादे हि स्वस्य द्वेषभावो भूयानाविर्भावितो भवति । यत उच्यते ।
લીધે નિંદવા ચેાગ્ય એવા મધ, માંસનું સેવન અને પરસ્રીગમન વગેરે પાપસ્થાન, તેમાંીલકુલ (જરાપણ પ્રવૃત્તિ કરવી નહીં, અર્થાત્ મન, વાણી અને કાયાને પ્રવત્તાવવાં નહીં; કારણકે જો આચાર શુદ્ધ હોય તે કઢિ સામાન્ય કુલાર્દિકમાં ઉત્પત્તિ થઈ હાય તેપણ તે પુરૂષનું મોટું માહાત્મ્ય ઉત્પ ન્ન થાય છે. કહ્યું છે કે “જે પુરૂષ સદાચાર રહિત હોય તે પુરૂષનું કુલ પ્રમાણરૂપ નથી એમ હું માનું છું. કર્દિ અંત્ય જાતિમાં થયેલા હાય તાપણ તેમનામાં જો સદાચાર હેાય તે તે સર્વથી વિશેષ થાય છે. ’
તે ઉપર નિપાન એ પૂર્વે કહેલા શ્લૉકા પણ લાગુ પડે છે. ૨૭ મૂલાથે—સર્વ પ્રાણીઓના અવર્ણવાદ કરવા છોડી દેવા, તેમાં રાજા પ્રમુખ માન્ય વર્ગના તે વિશેષપણે છેડી દેવા. ર૮
ટીકાથે—સર્વ એટલે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા ભેદવાલા પ્રાણીઓના અવર્ણવાદ કહેતાં અપ્રસિદ્ધ અપવાદને પ્રસિદ્ધ કરવેા તે, તેના ત્યાગ કરવા. તેમાં વિશેષપણે રાજા, મંત્રી અને પુરૈાહિત ( રાજ્યગુરુ) વગેરે બહુજનમાન્ય એવા વર્ગના અવર્ણવાદને ત્યાગ કરવા, કારણકે સામાન્ય લેાકાપવાદમાં તેને પેાતાને ઘણા દ્વેષભાવ ઉત્પન્ન થાય છે. તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે “ પારકા અવર્ણવાદ સિવાય બીજાના દ્વેષ કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org