________________
प्रथमः अध्यायः।
તથા–આયોજિત ચા કૃતિ છે ૫ .
आयस्य वृद्ध्यादिप्रयुक्तधनधान्याग्रुपचयरूपस्य उचितः । चतुर्भागादितया योग्यः वित्तस्य व्ययः भर्तव्यभरणस्वभोगदेवातिथिपूजनादिप्रयोजनेषु विनियोजनम् । तथा च नीतिशास्त्रम् ।
पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं पादं भर्तव्यपोषणे ॥ आयादई नियुजीत धर्मे समधिकं ततः ।
शेषेण शेषं कुर्वीत यत्नतस्तुच्छमैहिकम् ॥ आयानुचितो हि व्ययो रोग इव शरीरं कृशीकृत्य विभवसारमखिलव्यवहारासमर्थ पुरुषं करोति । पठ्यते च।
आयव्ययमनालोच्य यस्तु 'वैश्रवणायते ।।
अचिरेणैव कालेन सोऽत्र वै श्रवणायते ॥२५॥ १ वैश्रमणायते इत्यपि पाठः तदा साधुवदाचरतीत्यर्थो विज्ञेयः। મૂલાર્થ-આવક પ્રમાણે ખર્ચ રાખવો. ૨૫ ટીકા-આય એટલે વ્યાજ પ્રમુખે કરી વધારે કરવાને યોજેલા ધન ધાન્યની વૃદ્ધિરૂપ આવક, તે પ્રમાણે, ગ્ય એટલે આવકને ચેાથો ભાગ ખર્ચ કરે છે. અહીં ખર્ચ એટલે જે ભરણપોષણ કરવા ગ્ય કુટુંબ હેય તેના ભરણપોષણમાં, પિતાના ઉપભેગમાં અને દેવ અતિથિના પૂજન વગેરેના પ્રજનમાં વપરાય છે. તે વિષે નીતિશાસ્ત્ર લખે છે કે “ધનની આવકના પ્રથમ ચાર ભાગ કરવા, તેમાં એક ભાગને ઘરમાં અનામત રાખો, એક ભાગ વ્યાપારમાં જેડ, એક ભાગ ધર્મ અને પિતાના ઉપગમાં વાપર અને એક ભાગ કુટુંબના ભરણપોષણમાં વાપર.”
વળી કોઈ ઠેકાણે એમ કહ્યું છે કે “ધનની આવકના બે ભાગ કરવા, તેમાં કાંઈક અધિક ભાગ ધર્મમાં વાપરે અને બાકી રહેલા ભાગને આ લેકના તુચ્છ કાર્યમાં પ્રયતથી વાપરવો.”
આવક ઉપરાંત કરેલ વ્યય (ખર્ચ) શરીરને રેગીની જેમ સારરૂપ વૈભવને કૃશ કરી નાખી પુરૂષને બધા વ્યવહાર ચલાવવામાં અસમર્થ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org