________________
રૂરૂ
प्रथमः अध्यायः। ननु कथं गृहलक्षणानामेव निःसंशयोऽवगम इत्याह ।
નિમિત્તપરીતિ 99 0.
निमित्तैः शकुनस्वप्नोपश्रुतिप्रभृतिभिः अतींद्रियार्थपरिज्ञानहेतुभिः परीक्षा । परीति सर्वतः संदेहविपर्ययानध्यवसायविज्ञानदोषपरिहारेणेक्षणमवलोकनं गृहलक्षणानां कार्यमिति ॥ २२ ॥
तथानेकनिर्गमादिवर्जनमिति ॥ २३ ॥
___ अनेके बहवः ये निर्गमाः निर्गमद्वाराणि, आदिशब्दात् प्रवेशद्वाराणि च, तेषां वर्जनं अकरणम् । अनेकेषु हि निर्गमादिषु अनुपलक्ष्यमाणनिर्गमप्रवेशानां तथाविधलोकानामापाते सम्यग्गृहरक्षाभावेन स्यादिजनस्य विગૃહરથને ઈચ્છિતની સિદ્ધિમાં ગૃહ બાંધવાનાં સારાં લક્ષણો એ મુખ્ય સાધન છે. ૨૧
અહીં શંકા કરે કે ઉપર કહેલાં ગૃહનાં લક્ષણે સંશય રહિત શી રીતે જણાય? તે કહે છે
મૂલાર્થ–નિમિત્ત-શુકનનું બરાબર અવલોકન કરવું. ૨૨ . ટીકાર્થ-નિમિત્ત એટલે શુકન, સ્વમ અને શબ્દ શ્રવણ વગેરે કે જેએ ઇંદ્રિના વિષયમાં ન આવે એવા અર્થનું જ્ઞાન કરવાના હેતુરૂપ છે, તેવડે પરીક્ષા કરવી. પરીક્ષા પરિ કહેતાં સર્વ રીતે એટલે સંદેહ, વિપરીતપણું અને અનિશ્ચય એ યથાર્થ જ્ઞાનના દોષને છોડી ગૃહનાં લક્ષણોનું ઇક્ષા (ઇક્ષણ) અવેલેકન કરવું, તે પરીક્ષા કહેવાય છે. ૨૨
મૂલાર્થ-જવા આવવાના ઘણા રસ્તા જેમાં ન હોય તેવું ઘર કરવું. ૨૩
ટીકાર્થઘણાં નીકળવાનાં દ્વારથી અને આદિ શબ્દ છે તેથી ઘણાં પ્રવેશ કરવાનાં દ્વારથી વર્જિત એવું ઘર કરવું. જે જવા આવવાનાં દ્વાર ઘણાં હેય તો લેકેનું જવું આવવું જાણવામાં ન આવવાથી સારી રીતે ગ્રહની રક્ષા થઈ શકે નહીં, તેથી ઘરનાં સ્ત્રી પ્રમુખની લજજાની અને વૈભવની નુકશાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org