________________
प्रथमः अध्यायः।
રૂ अस्थानमेव व्यनक्ति । अतिप्रकटातिगुप्तमस्थानमनुचितप्रातिवेश्यं चेति ॥२०॥
तत्रातिप्रकटमसन्निहितगृहांतरतयाऽतिप्रकाश, अतिगुप्तं गृहांतरैरेव सर्वतोऽतिसंनिहितैरनुपलक्ष्यमाणद्वारादिविभागतयाऽतीव प्रच्छन्नं, ततः अतिप्रकटं चातिगुप्तं चेत्यतिप्रकटातिगुप्तम् । किमित्याह । अस्थानमनुचितं गृहकरणस्य, तथा अनुचितप्रातिवेश्यं च, प्रतिवेशिनः सन्निहितद्वितीयादिगृहवासिनः कर्म भावो वा पातिवेश्यं, अनुचितं द्यूतादिव्यसनोपहततया धार्मिकाणामयोग्यं प्रातिवेश्यं यत्र तदनुचितप्रातिवेश्यम् । चः समुच्चये । किं पुनः कारणमतिप्रकटादि अस्थानमित्युच्यते । अतिप्रकटे प्रदेशे गृहं क्रियमाणं परिपार्श्वतो निरावरणतया चौरादयो निःशंकमनसोऽभिभवितुमुत्सहते । अतिगुप्तं पुनः सर्वतो गृहांतरैरतिनिरुद्धखान स्वशोभां लभते । प्रदीपनकाકેવું સ્થાન ખરાબ કહેવાય તે કહે છે –
મૂલાર્થ–જે સ્થાન અતિ ખુલ્લું હોય અથવા અતિ ગુમ હોય અને જેનો પાડશ ખરાબ હોય, તે રહેવાને અનુચિત સ્થાન જાણવું. ૨૦
ટીકાર્ય–જે સ્થાન અતિ ખુલ્લું હોય એટલે બીજાના ઘર પાસે ન હેવાથી અતિ ઉઘાડું લાગે તેવું હોય, તેમ અતિ ગુપ્ત એટલે ચારે તરફ ખીચેખીચે આવેલાં બીજાં ઘરને લીધે જેના દ્વારાદિ વિભાગ એલખાય નહીં તેવાં હૈય, તે રથાન ઘર કરવાને અનુચિત છે. વલી પ્રતિવેશી એટલે નજીક આવેલા બીજા હાદિકમાં રહેનાર પાડોશી, તેનું કર્મ વા ભાવ તે પ્રાતિશ્ય એટલે પાડશ કહેવાય છે. તે પાડેલ જેનો અનુચિત હોય એટલે જેમાં જુગાર વગેરે વ્યસને થતાં હોય તેથી ધાર્મિક માણસને રહેવાને અગ્ય હેય. તેવું અનુચિત પાડેશવાલું સ્થાન પણ રહેવાને અનુચિત છે. અહીં “ર” શબ્દ સમુચ્ચય અર્થમાં છે.
અતિ ખુલ્લું, અતિ ગુપ્ત અને ખરાબ પાડોશવાલું સ્થાન નઠારું કહેવાય તેનું શું કારણ? તે કહે છે. જે અતિ ખુલ્લા પ્રદેશમાં ઘર કરેલું હોય તો ૫ડખાની બાજુએ આવરણ ન હોવાથી ચેર વગેરે નિઃશંક મનેથી પ્રવેશ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org