________________
३२
धर्मबिंदु प्रकरणे
ध्रुपद्रवेषु च दुःखनिर्गमप्रवेशं भवति । अनुचितप्रातिवेश्यत्वे पुनः " संसगंजा दोषगुणा भवतीति" वचनात् कुशीलप्रातिवेशिकलोकाला पदर्शनसहवासदोषवशात् स्वतः सगुणस्यापि जीवस्य निश्चितं गुणहानिरुत्पद्यते इति તન્નિષેધઃ ॥ ૨૦ ||
स्थानेsपि गृहकरणे विशेषविधिमाह । लक्षणोपेतगृहवास इति ॥ २१ ॥
लक्षणैः प्रशस्तवास्तुस्वरूपसूचकैर्बहलदूर्वाग्रवाल कुशस्तं प्रशस्त वर्णगंधमृत्तिकासुस्वादजलोद्गमनिधानादियुक्त क्षितिप्रतिष्ठितत्ववेधविरहादिभिः उपेतं समन्वितं तच्च तद् गृहं च तत्र वासः अवस्थानम् । निर्लक्षणे हि गृहे वसतां सतां विभवविनाशादयो नानाविधा जनप्रसिद्धा एव दोषाः संपर्यंते, गृहलक्षणानामेव समीहितसिद्धौ प्रधानसाधनत्वात् ॥ २१ ॥
પરાભવ કરવાને ઉત્સાહ કરે. જો અતિ ગુપ્ત હોય તેા ચારે બાજુ બીજાં ગૃહાના નિરાધથી તે પેાતાની શૈાભા પ્રાપ્ત કરે નહીં, તેમ વલી જો અગ્નિ પ્રમુખના ઉપદ્રવ થાય તે મુશ્કેલીથી નીકલવું કે પેસવું અને, જો પાડેાશ ખરાબ ઢાય તે ‘ગુણ અને દેષ સંસર્ગથી ઉત્પન્ન થાયછે' એ વચન પ્રમાણે નઠારા પાડેાશી સાથે બેાલવું, જોવું અને સહવાસના દોષને લીધે વતઃ ગુણવાન એવા જીવને નિશ્ચે તેના ગુણની હાનિ થઈ જાય. એથી આ નિષેધ કરેલા છે.૨૦ ચૈાગ્ય સ્થાને પણ ધર કરવામાં વિશેષ વિધિ કહે છે. મૂલાથવાસ્તુનાં સર્વ લક્ષણાથી યુક્ત એવા ગૃહમાં વાસ
કરવા. ૨૧
ટીકાથ—વાસ્તુના ઉત્તમ સ્વરૂપને સૂચવનારાં લક્ષણા જેવાં કે જ્યાં ઘણા દ્રાના અંકુરા હાય, દર્ભના સ્તંભ (ભાયાં) થતા હૈાય, સ્મૃત્તિકાના વર્ણ અને ગંધ સારા હૈય, સ્વાદિષ્ટ જલ નીકલે તેમ હોય અને જેમાં દ્રવ્યના ભંડાર રહેલા હાય એવી પૃથ્વી ઉપર ઘર બાંધવું જોઇએ, તેમજ કાઇ જાતના વેધ આવતા ન હેાય તેવાં લક્ષણેાથી યુક્ત એવું ધર હાય તેમાં વાસ કરવા. જો ઉપર કહેલાં લક્ષણાથી રહિત એવા ધરમાં વાસ કરવામાં આવે તે વૈભવને વિનાશ ઇત્યાદિ વિવિધ જાતના લાક પ્રસિદ્ધ દોષ ઉત્પન્ન થાય છે; કારણકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org