________________
38
धर्मबिंदुप्रकरणे भवस्य च विप्लव एव स्यात् । निबिडतरगृहद्वाररक्षयैव तेऽनवकाशा भवंति, परिमितप्रवेशनिर्गमं च गृहं सुखरक्षं भवतीति ॥ २३ ॥ तथा-विजवाद्यनुरूपो वेषो विरुकत्यागेनेति ॥२४॥
विभवादीनां वित्तवयोऽवस्थानिवासस्थानादीनामनुरूपः लोकपरिहासाघनास्पदतया योग्यः, वेषः वस्त्रादिनेपथ्यलक्षणः। विरुद्धस्य जंघार्दोद्घाटनशिरोवेष्टनांचलदेशोर्ध्वमुखन्यसनात्यंतगाढाङ्गिकालक्षणस्य विटचेष्टास्पष्टतानिमित्तस्य वेषस्यैव त्यागेन अनासेवनेन । प्रसन्ननेपथ्यो हि पुमान् मंगलमूर्तिर्भवति मंगलाच श्रीसमुत्पत्तिः । यथोक्तम् ।
श्रीमंगलात्प्रभवति प्रागल्भ्याच प्रवर्द्धते । दाक्ष्यात्तु कुरुते मूलं संयमात्प्रतितिष्ठति ॥ २४ ॥ १ मूलमित्यनुबंधं । २ प्रतितिष्ठतीति प्रतिष्ठां लभते । જ થાય. જે ઘરની રક્ષા બરાબર એકસાઈથી થઈ હોય તો તેવા લોકોને કોઈ જાતને અવકાશ મલે નહીં અને જે ઘરમાં જવું આવવું પરિમિત–અ૯૫ થઈ શકે તેમ હોય તો તે ઘરની રક્ષા સુખે થઈ શકે છે. ર૩
મૂલાર્થ–પોતાના વૈભવ વગેરેની સ્થિતિને યોગ્ય એ વેષ રાખવે અને વિરૂદ્ધ વેષને ત્યાગ કરે. ૨૪
ટીકાથે-વૈભવ તથા આદિ (વગેરે) શબ્દથી દ્રવ્ય, વય, અવસ્થા અને નિવાસસ્થાન વગેરેને વેગ એટલે લોકને ઉપહાસ્યનું રથાન ન થાય તેવો ઉચિત વેષ એટલે વસ્ત્ર પ્રમુખને પહેરવેશ રાખવો (સારાંશકે પિતાની દ્રવ્યસ્થિતિ, વય, અવરથા અને નિવાસસ્થાનને ધટે તે અને લેકમ પહાસ્ય ન થાય તેવો વેષ ગૃહસ્થે પહેર.) અને વિરૂદ્ધ એટલે પગની જંધા અડધી ઉઘાડી રાખવી, માથે બાંધેલા ફેંટા ઉપર છોગું મૂકવું અને અત્યંત સજજડ (તડાતડ) અંગરખું પહેરવું–ઇત્યાદિ જાર કે છાકટાની ચેષ્ટા જેમાં સ્પષ્ટ જણાઈ આવે તેવા વેષને ત્યાગ કરે. જેને વેષ પ્રસન્ન હોય તે પુરૂષ મંગલ મૂર્તિ કહેવાય છે અને મંગલથી લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે. કહ્યું છે કે “લક્ષ્મી મંગલથી ઉત્પન્ન થાય છે, ચાતુર્યથી વૃદ્ધિ પામે છે, ડહાપણથી ઉંડાં મૂલ બાંધે છે અને સંયમથી પ્રતિષ્ઠા મેલે છે.” ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org