________________
૪
८ सुप्तप्रमत्तकन्यादानात्पैशाचः ।
एते चत्वारोऽधर्म्या अपि नाधर्म्याः, यद्यस्ति वधूवरयोरनपवादं परस्पररुचितत्वमिति ।
धर्मबिंडु प्रकरणे
शुद्धकलत्रलाभफलो विवाहस्तत्फलं च सुजातसुतसंततिः अनुपहता चित्तनिर्वृतिः गृहकृत्यसुविहितत्वं आभिजात्याचारविशुद्धत्वं देवातिथिबांधवसत्कारानवद्यत्वं चेति ।
कुलवधूरक्षणोपायाचैते गृहकर्मविनियोगः, परिमितोऽर्थ संयोगः, अस्खातंत्र्यम्, सदा च मातृतुल्य स्त्रीलोकावरोधनमिति ।
रजकशिलाकुर्कुरकर्परसमा हि वेश्याः कस्तासु कुलीनो रज्येत । यतो दाने दौर्भाग्यं, सत्कृतौ परोपभोग्यत्वं, आसक्तौ परिभवो मरणं वा, महोपकारेप्यनात्मीयत्वं, बहुकाल संबंधेपि त्यक्तानां तदैव पुरुषांतरगमनमिति वेश्यानां कुलागतो धर्म इति ॥ १२ ॥
૮ જેમાં સુતેલી અથવા ગફલતમાં રહેલી કન્યાનું હરણ થાય તે પૈશાચ વિવાહ કહેવાય છે.
આ ચાર અધર્મ વિવાહ છે તેપણ જો તેમાં વધૂ અને વર વચ્ચે પરસ્પર કાંઈ અપવાદ વગર રૂચિ હેાય તે તે અધર્મ નથી.
શુદ્ધ કુલીન સ્ક્રીના લાભ તે વિવાહનું કુલ છે; અને શુદ્ધ કુલીન સ્ત્રીના લાભનું ફુલ સુજાત એવી પુત્રસંતતિ, ચિત્તની અપ્રતિહત સ્વસ્થતા, ગૃહકાર્યની સુધડતા, કુલીન-પવિત્ર આચારની શુદ્ધિ અને દેવ, અતિથિ તથા સંબંધીએ નિર્દોષ સત્કાર કરવા એ છે. કુલવધૂનું રક્ષણ કરવાના આ પ્રમાણે ઉપાય છે. હમેશાં ગૃહકાર્યમાં તેની ચેાજના કરવી, તેની પાસે દ્રવ્યના ચેગ પરિમિત રાખવા( પૈસાની છુટ ન આપવી ), સ્વતંત્રતા આપવી નહીં, અને હંમેશાં માતાતુલ્ય સ્રીઓના કબજામાં રહે તેમ કરવું.
( કઢિ કાઇ કહે કે તેવી વિવાહની ઉપાધિ શામાટે કરવી? વેશ્યાઆને રખાત તરીકે રાખવામાં શું નુકશાન છે? એ શંકાનું સમાધાન કરે છે. )
વેશ્યા સ્રીએ ધાબીના ખડકા જેવી અને કુતરાની ચાટય જેવી છે. તેવી સ્ત્રીઓમાં કર્યેા કુલીન પુરૂષ રાગ કરે? કારણકે જો તેને દાન આપીએ તેા દુર્ભાગ્ય થાય, તેને સત્કાર કરવામાં આવે તે બીજાને ઉપભાગ્ય થાય, જો તેમાં આસક્તિ રાખે તેા પરાભવ અથવા મૃત્યુ થાય, સેૉટા ઉપકાર કરે તેાપણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org