________________
प्रथमः अध्यायः। प्रवृत्तिहिते नेति प्राणैः कंठगतैरपि ॥ इत्यादि तस्य प्रशंसनं प्रशंसापुरस्कार इत्यर्थः । यथा च ।
गुणेषु यत्नः क्रियतां किमाटोपैः प्रयोजनम् । विक्रीयंते न घंटाभिर्गावः क्षीरविवर्जिताः ॥
તથા शुद्धाः प्रसिद्धिमायांति लघवोऽपीह नेतरे ।
तमस्यपि विलोक्यंते दंतिदंता न दंतिनः ॥ १४ ॥ इति तथा-श्ररिषड्वर्गत्यागेनाविरुष्कार्थप्रतिपत्त्यें जियजय इति॥१५॥
अयुक्तितः प्रयुक्ताः कामक्रोधलोभमानमदहर्षाः शिष्टगृहस्थानामंतरंगोऽरिषड्वर्गः तत्र परपरिगृहीतास्वनूढासु वा स्त्रीषु दुरभिसंधिः कामः । अविचार्य परस्यात्मनो वापायहेतुः क्रोधः । दानाहेषु स्वधनाप्रदानमकार
પ્રવૃત્તિ ન કરવી-ઈત્યાદિ શિષ્ટાચારની પ્રશંસા કરવી અર્થાત પ્રશંસાપૂર્વક તેના ગુણ ગ્રહણ કરવા.” તે વિષે કહ્યું છે કે –
ગુણ ગ્રહણ કરવા યલ કરો, મોટા આડંબરનું શું પ્રજન છે? દૂધવગરની ગાયો મોટી ઘુઘરમાલ બાંધવાથી વેચાતી નથી, પણ તે દૂધના ગુણ ઉપરથી વેચાય છે.”
કદિ હલકા હોય પણ જે તે શુદ્ધ હોય તો પ્રસિદ્ધિમાં આવે છે અને બીજા મોટા હોય પણ જે તે અશુદ્ધ હોય તો પ્રસિદ્ધિમાં આવતા નથી. જેમ હાથીના દાંત અંધકારમાં પણ દેખાય છે અને હાથીઓ દેખાતા નથી.” ૧૪
મૂલાર્થ-કામ ક્રોધાદિ અંતરંગ શત્રુઓનો ત્યાગ કરી અવિરુદ્ધ અર્થનો અંગીકાર કરી ઇંદ્રિયને જય કરે. ૧૫
ટીકાર્ચ–યુક્તિ વગર જેલા એટલે શાસ્ત્રવિરુદ્ધ ગેરઉપયોગમાં લીઘેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ–એ છ શિષ્ટ ગૃહના અંતરના શત્રુઓ છે. તે આ પ્રમાણે–બીજાએ ગ્રહણ કરેલી અથવા અવિવાહિત કુમારી સ્ત્રીઓ ઉપર દુષ્ટ અધ્યવસાય કરે તે કામ કહેવાય છે. બીજાને અથવા પિતાને, વિચાર્યા વગર જે નાશને હેતુ થાય તે ક્રોધ કહેવાય છે. દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org