________________
प्रथमः अध्यायः। अथ गृहस्थधर्मे वर्तनप्रकारमाह । તથા–દgrદવાધારીતતા કૃતિ છે ૨૩ ને
દgી પ્રત્યક્ષત ઈ ગવતા : દgય કનુમાનામાખ્યાઃ તા. ता बाधाश्चोपद्रवाः दृष्टादृष्टबाधास्ताभ्यो भीतता भयं सामान्यतो गृहस्थधर्म इति । तदा च तद्भयं चेतसि व्यवस्थापितं भवति, यदि यथाशक्ति दूरत एव तत्कारणपरिहारः कृतो भवति, न पुनरन्यथा । तत्र दृष्टबाधाकारणानि अन्यायव्यवहरणद्यूतरमणपरदाराभिगमनादीनि, इह लोकेऽपि सकललोकसमुपलभ्यमाननानाविधविडंबनास्थानानि । अदृष्टबाधाकारणानि पुनर्मद्यमांससेवनादीनि शास्त्रनिरूपितनरकादियातनाफलानि भवंति । किं भणितं भवति, दृष्टादृष्टबाधाहेतुभ्यो दूरमात्मा व्यावर्तनीय इति ॥ १३ ॥
તે પિતાને ગણે નહીં અને બહુકાલ સંબંધ હોય તે છતાં જો તેને ત્યાગ કરવામાં આવે તો તત્કાલ બીજા પુરૂષ સાથે ગમન કરે–આ વેશ્યાઓને કુલપરંપરાનો રિવાજ છે. ૧૨ હવે ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્તન કહે છે –
મૂલાર્થ–પ્રત્યક્ષ જોવામાં આવે અને જોવામાં ન આવે એવા ઉપદ્રવોથી બીતા રહેવું. ૧૩
ટીકા–દષ્ટ એટલે પ્રત્યક્ષપણે જોવામાં આવેલા અને અદૃષ્ટ એટલે અનુમાન તથા આગમ પ્રમાણથી જોયેલા જે ઉપદ્ર–તેઓથી ભય રાખો એ ગૃહરથને સામાન્ય ધર્મ છે. જે યથાશક્તિ દૂરથીજ ભય થવાના કારણને ત્યાગ કરવામાં આવે તે તે ભય ચિત્તમાં ઉત્પન્ન થવા પામતું નથી. કદિ ઉત્પન્ન થાય તે સ્વતઃ શમી જાય છે, તે સિવાય બીજી રીતે તે કદિ પણ શમતે નથી. તેમાં અન્યાયથી વ્યવહાર કરે, જુગાર રમે અને પરસ્ત્રીગમન કરવું ઇત્યાદિ દષ્ટ ઉપદ્રવનાં કારણો છે. તે આલોકમાં પણ સર્વ લેકોની વચ્ચે જાણ થતાં વિવિધ પ્રકારની વિડંબનાઓના સ્થાનરૂપ થાય છે. વળી જે મદ્ય માંસનું સેવન ઇત્યાદિ કુકર્મ કે જેઓનું ફલ શાસ્ત્રમાં નરકાદિની યાતનાપીડા થવાનું જણાવ્યું છે, તે અદૃષ્ટ ઉપદ્રવનાં કારણો છે. એ ઉપરથી એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org