________________
૨૭
धर्मबिंदुप्रकरणे णपरधनग्रहणं वा लोभ । दुरभिनिवेशामोक्षो युक्तोक्ताग्रहणं वा मानः । कुलबलैश्वर्यरूपविद्याभिरात्माहंकारकरणं परप्रधर्षनिबंधनं वा मदः। निनिमितमन्यस्य दुःखोत्पादनेन खस्य द्यूतपापाद्यनर्थसंश्रयेण वा मनःप्रीतिजननो हर्षः । ततोऽस्यारिषड्वर्गस्य त्यागः प्रोज्झनं तेन अविरुद्धानां गृहस्थावस्थोचितधर्मार्थाभ्यां विरोधमनागतानामर्थानां शब्दादीनां श्रोत्रादीन्द्रियविषयभावापन्नानां प्रतिपत्तिः अंगीकरणं अविरुद्धार्थप्रतिपत्तिः तया इंद्रियजयः अत्यंतासक्तिपरिहारेण श्रोत्रादींद्रियविकारनिरोधः। सर्वेन्द्रियार्थविरोधेन पुनर्यो धर्मः स यतीनामेवाधिकरिष्यते । इह तु सामान्यरूपगृहस्थधर्म एवाधिकृतस्तेनैवमुक्तमिति ॥ १५॥
તથા–વપક્ષુતથાનત્યાન શનિ છે રદ્દ છે
उपप्लुतं स्वचक्रपरचक्रविक्षोभात्, दुर्भिक्षमारीतिजनविरोधादेश्वास्त्रકરવાને ગ્ય એવા પાત્રને પિતાનું ધન ન આપવું અથવા કારણ વગર પરધનનું ગ્રહણ કરવું તે લેભ કહેવાય છે. દુરાગ્રહ છોડે નહીં અને ઘટિત વચનને માને નહીં તે માન કહેવાય છે. કુલ, બેલ, ઐશ્વર્ય, રૂપ અને વિદ્યાથી પિતાને અહંકાર કરવો અથવા બીજા પર ધસારે કરવો તે મદ કહેવાય છે. કારણ સિવાય બીજાને દુઃખ ઉપજાવી અથવા પોતે ઘત, મૃગયા વગેરે અનર્થનો આશ્રય કરી મનને પ્રીતિ ઉત્પન્ન કરવી તે હર્ષ કહેવાય છે. આ છ અંતરના અરિવર્ગને ત્યાગ કરીને, અવિરૂદ્ધ એટલે ગુરથાવસ્થાને યોગ્ય એવા ધર્મ અને અર્થ સાથે વિરોધને ન પામેલા (ધર્મ અને અર્થ એ બેના સાધનને બાધ ન કરતા) એવા શ્રવણાદિ ઇંદ્રિના વિષયભાવને પ્રાપ્ત થયેલા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરેનો અંગીકાર કરવો તેને અવિરૂદ્ધ અર્થને અંગીકાર કહે છે અને તે વડે ઇંદ્રિયન જ્ય કરે એટલે અત્યંત આસક્તિ છેડી દઈ શ્રવણાદિ ઇંદ્રિના વિકારને નિરોધ કરે (એ ગૃહરનો સામાન્ય ધર્મ છે). સર્વ ઇદ્રિના વિષયને નિરોધ કરવાના ધર્મને અધિકાર તો યતિને જ છે. તે આગલ કહેવાશે. અહીં તો ગૃહસ્થના સામાન્ય ધર્મને જ અધિકાર છે, તેથી એમ કહેલું છે. ૧૫
મૂલાર્થ—ઉપદ્રવવાલા સ્થાનને ત્યાગ કરવા. ૧૬ - ટીકાર્થ–સ્વચક્ર અને પરચક્ર એટલે પિતાના રાજયના અને પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org