________________
એક લાડકી દીકરી “ગંગા છે. આ ગંગાએ આકરી પ્રતિજ્ઞા કરી હતી, જે પુરૂષ તેનું વચન કદી ઉત્થાપે નહીં તેની સાથે જ મારે લગ્ન કરવા. ગંગાની પસંદગીમાં અકડાઈ હતી તેમ કહી શકાય છતાંય આ ભારતીય કુમારિકામાં ત્યાગને ઘુઘવતો સાગર હતું. પતિ મળે તે મારે જોઈએ તે જ મળો જોઈએ. નહીં તે ત્યાગ કરતાં વાર કોને છે ? યૌવન સહજ અભિલાષા ભલે હોય પણ તેને બ્રહ્મચર્યનું માતબર પીઠબળ છે. તેના પિતાને થાય છે આ પ્રતિજ્ઞા કોણ માનશે? પુત્રી ગંગાએ જંગલમાં પવિત્ર જીવન ગાળવા માંડ્યું. પિતાએ મહેલ બનાવી આપે હતો. પવિત્રમાતાની પુત્રીને ત્યાં ચારણઝષિના પગલાં થયા. તે ધમ પામી. તેણે જિન ભક્તિમાં જીવનને તરબળ કર્યું. કોઈ એક અજાણ્યો નિમિત્તક ત્યાં આવ્યો અને આ જિન ભક્તિમાં મસ્ત ગંગાના માટે આજે જ ભવિષ્ય કહી ગયે. “દાસી! આજે તારે ત્યાં જે અતિથિ આવશે તે તારી સ્વામિની ગંગાને સ્વામી થશે.” આવનાર એ મહાનુભાવ હસ્તિનાપુરના રાજા શાંતનુ હશે. તે ગંગાની પ્રતિજ્ઞા સ્વીકારશે અને હોંશથી ગંગા સાથે લગ્ન કરશે. નિમિત્તિયાના ભાખ્યા પ્રમાણે ગંગા અને શાંતનુ મળ્યા. નદીનું ભાગ્ય કે સાગરમાં જ ઠલવાઈ જવાનું છે. ભલે, નદી કહે હું મીઠી પણ ખારા સાગઠ્યિા વિના તેને કોણે દીઠી? શું મીઠાશ ખારાશમાં મળે એજ જાણે ગૃહસ્થ જીવનને સંકેત છે !
મહારાજા શાંતનુ એ ગંગાના રૂપ-ચીવન અને પૂર્વના રાણાનુબંધ પર પિતાની સ્વતંત્રતાને હોમી દીધી. તેમણે નક્કી કર્યું “તારા કહ્યા પ્રમાણે જ કરીશ, તારું વચન