________________
૧૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પ્રતિમા કરવાનું ફળ.
ગ્રા (૧-૨), जो कारवेइ पडिमं जिणाणं जियरागदासमोहाणं ।
सो पावइ अन्न भवे, सुहजम्म धम्मवररयणं ।। । જેમણે રાગ, દ્વેષ અને મેહ જીતેલા છે, એવા શ્રી જિન ભગવંતની પ્રતિમાને જે પુરૂષ કરાવે છે, તે પુરૂષ અન્ય ભવને વિષે શુભ જન્મ અને ધર્મરૂપી ઉત્તમ રત્નને પામે છે. ૧
दारिदं दोहग्गं कुजाइ कुसरीर कुमश् कुगइओ।।
अवमाणे रोग सोगा न हुंति जिण बिम्बकारिणाम् ॥२॥ શ્રી જિન બિબ કરાવનારા પુરૂષોને દારિદ્રય, દુર્ભાગ્ય, કજાતિ, કુશરીર, કુબુદ્ધિ, દુર્ગતિ. અપમાન, રોગ અને શોક થતાં નથી. ૨
વસન્તતિલ. अगष्ठमानमपि यः प्रकरोति बिम्बं वीरावसानवृषभादिजिनेश्वराणाम् । स्वर्गे प्रधान विपुलर्द्धिमुखानि भुक्त्वा पश्चादनुत्तरगतिं समुपैति धीरः ॥३॥
જે ધીર પુરૂષ શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને છેલા શ્રી મહાવીર પ્રભુસુધીના જિનેશ્વરેનું એટલે ચોવીશ તીર્થંકર પૈકી ગમે તે તીર્થકરનું અંગુષ્ટ પ્રમાણુ પણ બિંબ કરાવે છે, તે પુરૂષ સ્વર્ગને વિષે વિસ્તારવાળી સમૃદ્ધિના સુખ ભગવા પછી અનુત્તર ગતિ–મેક્ષને પામે છે. તે પછી અધિક કરાવનારને માટે તે કહેવું જ શું? ૩
જિનાલય બંધાવનારને ફલ.
રાહૂલવિક્રીડિત (૪–૫) रम्यं येन जिनालयं निजभुजोपात्तेन मुष्टवार्पित मोक्षार्थ स्वधनने शुद्धमनसा पुंसा सदाचारिणा । वेद्यन्तेन नरामरेन्द्रमहितं तीर्थेश्वराणां पदं
प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् ॥ ४ ॥ સદાચારવાળા અને શુદ્ધ હદયવાળા જે પુરૂષે મોક્ષને અર્થે પિતાની ભુજાથી મેળવેલા (ન્યાયપાર્જિત) ધનવડે રમણીય જિનાલય કરાવી સારી રીતે અર્પણ કરેલું છે તે પુરૂષ મનુષ્ય અને દેવતાઓના ઇન્દ્રએ પૂજેલા શ્રી તીર્થ કરેના પદને