________________
wowman
કરશે વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ બળેવ આવે ત્યારે ભટજી રક્ષા બંધનથી ( રાખડી બાંધી) બીજાનાં દુખકાપવાને પરગજુ થઈ પડે. સવારથી સાંજ સુધીમાં ઘરે ઘર અને ઉંબરે ઉંબરા ફરી વળે. ઘરનાં નાના મેટાં સ્ત્રી પુરૂષ તથા હૈયાં છેકરાને રક્ષા બંધન કરે એટલું જ નહિં, પણ ખડીયા, કલમ, દેતણીરૂં, ૨જીયાં, ચેપડા, ઘેડીયા અને ઢોર ઢાખરને પણ રાખડી બાંધવા ચુકે નહિ. તેનું કારણ કે કાંઈ પણ કરતાં ઘરધણ ખુશી થઈ, દાણા યા પાઈ પૈસાની દક્ષીણું આપે. એ રીતે રક્ષા બંધનના કલ્યાણકારી કામ સારૂ ભાઈબંધ, દોસ્તદારે, ઓળખીતા, જેએલા, સાંભળેલા, ને છેવટ રસ્તાની ઝપટમાં આવતાની હાજરી લીધા વગર છેડે નહિ, બેસતા વર્ષને જ પણ તેજ મુ. જબ આશીર્વાદ આપવા નિકળે. આથી કરીને ભટજીની થયેલ ઓળખાણ કદાચ આપણે ભૂલી ગયા હોઈએ, પરંતુ આ તહેવાર ઉપર તે તે ખસુસ કરીને યાદ લાવી દર્શન આપેજ આપે. આવી ભટજીની વર્તણુકથી કેટલાક કંટાળેલા લોકોએ આખી બ્રાહ્મણની કેમને “બ્રાહ્મણભાઈ માગે ને મગ” એમ પ્રસિદ્ધ રીતે કહેવા માંડ્યું, છે કે સર્વ તેમ હોતા નથી.
વર્ષના અમુક ભાગમાં એક વખત ટેલીઆ ભટ બની ટેલ નાખવા માંડે. શિયાળે હેાય તે ડગલાની ટેલ નાખે, લાંબા સાદથી “ટેલીઆ ભટની ટેલ છે, દાતારને મન સેહેલ છે; ડગલે ડગલે થાય છે, શિયાળે વહી જાય છે, ડગલે ડગલે પીળો પટી તે ડગલે ભટે પેહેર્યો નથી; ડગલે ડગલે રાતી કેર, તે ડગલે પહેર્યાને કેડ.” એવા એવા લાંબા ઘાંટાના કાન ફ્રોડનારા, તથા જે સાંભળી રેતાં છોકરાં છાનાં રહે ને ઉંધતાં જાગી ઉઠે, તેવા અવાજથી ૫ હેલી ને પાછલી રાતે શહેરમાં સાદ પાડે. કેટલાક દિવસ તેની ટેલ થાય, એટલે શેરીના કે શહેરના મુખ્ય માણસે ખરડે કરી ભટજીની વાંછના મુજબ ડગલા કે બીજી ચીજો પૂરી પાડે.
કેઈ વખત કંકુના ચાંદલા કરી રૂપીઆ મેળવવાની ટેવ કરે. એક થાળીમાં શેર દેઢશેર કંકુ લઈને જે માણસ રસ્તામાં મળે તેમને ચાંદલો કરે, ને ઘેર ઘેર ફ. રીને ચાંદલા ઉપરાંત ઘરનાં બારણની સાખે કંકુના થાપા મારે. એમ બે ચાર મ. હિના ફરફર કરી, છેવટ તમામને કંટાળે આપે, ના કહે તે મને નહિ, ને પિતાનું કામ કરે જ જાય, છેવટ દક્ષિણની ઉઘરાણી શરૂ કરે. દક્ષિણમાં રૂપા નાણું જે ઈએ! ઘણું દહાડાની મહેનત મ ટે તે વગર તે ચાલે કેમ? વળી આટલા દિવસ તે મુંગે મેઢે ચાંદલા કરવાના હતા, પણ હવે તે બીજી યુક્તિ કરવી જોઈએ; તેથી કેઈએ ખરેખરૂં આપ્યું હોય, યા ન આપ્યું હોય, તે પણ લાંબા ઘાટાથી “એક રૂપીઓ બોથડભાઈના ઘરને આવે છે, કાશી ક્ષેરમાં વાવ્યું છે; અડધ રૂપો કાલીબાએ આપે છે.”