________________
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
कस्मात्कष्टमिदं त्वया व्यवसितं मद्देहनांसाशिनः, प्रत्युत्पन्ननृमांसभक्षणधियस्ते नन्तु सर्वान्नरान् ॥ ६ ॥
હે કલ્યાણુ કારક ! તું કાણું છે ! હું ખળ પુરૂષના અધિપતિ છું. શા માટે ( આપ) ભયંકર વનમાં રહે છે ? સિંહુ વિગેરે હિંસક પશુઓ મારૂ ભક્ષણુ કરે એવી ઇચ્છ.થી રહું છું. આવું દુ:ખ શા કારણથી સહેવું પડે છે ? મારા દેઢુમાં રહેલ માંસ ખાવાથી મનુષ્યના માંસની ( સિદ્ધ વિગેરે હિંસક પ્રાણીઓને ) ટેવ પડે તે (તે ટેવને લઇને ) સર્વ મનુષ્યાતે હણી નાખે(તે ઠીક એવા મનેરથથી આ દુઃખ સહન કરૂ છુ. )
૩૮૮
અન્યને દુઃખ થવા દુઃખ ઇચ્છતા દુર્જને
स्रग्धरा. दास्यत्येचैव किन्तु द्विगुणमणिसमग्र परेभ्योऽभ्युदीर्य,
जग्राह कश्चिन्नुतजलनिधिना शङ्खिनो याचयित्वा । चिन्ताक्रान्तः स्ववित्तद्विगुणमितरगं वीक्ष्य भिन्नैकचक्षु
પંચમ
र्भूत्वा चक्रेऽक्षियुग्मोज्झितमितरजनं दुर्जनोऽन्यापदर्थः ॥ ७ ॥
કોઇ એક ગામમાં સેમ ( ધનલેાભી ) મનુષ્ય રહેતે હતા, જો કે તે નિર્ધન ન હતા પણ બીજાની સમૃદ્ધિ જોઇ અન્યા કરતા, અને વિચારવા લાગ્યા કે આ ગામમાં સર્વ મનુષ્યા કરતાં મારે વધારે ધન પ્રાપ્તિ ફ્રેમ થાય ? છેવટે એ વિચાર ઉપર આવ્યે કે સમુદ્ર રત્નની ખાણુ છે, તે તે મારા મનેરથ પૂર્ણ કરશે, એમ ધારી સમુદ્ર ઉપર તપશ્ચર્યા કરી, ત્રણ દિવસમાં સમુદ્ર સ્મૃતિ માત્ થઈ પ્રસન્ન થયાનેં ખેલ્યું કે આપને શુ જોઇએ છીએ ? જવામમાં બહુ ધનની માગણી કરી. સમુદ્રે એક શખિની આપી, ને કહ્યું કે હે ભાઇ ખા શબિની પાસે તુ' માગશે તે તને એક તેજ આપશે એમ નહી' પણ તારા આખા ગામમાં સવ ને તારાથી એવ ુ ધન આ પશે. એ સાંભળી પેલે લેાભી તા હષ સ થે શે.ક કરવા લાગ્યા, શંખીનીની પૂજા કરીને લાખ રૂપીઆ માગ્યા, એટેલે શમિની એ લેાભી ને લાખ અને બીજા મનુબ્લેને બે લાખ રૂપીઞા આપ્યા, એ જોઇ તે બેચારો દુ;ખી થઇ ગયા, કારણુ બીજાએ કરતાં પોતાને વધારે ધન ઉત્પન્ન થાય એવા ઉપાય રહ્યો નહીં, પછી પતે એવા વિચાર કર્યો કે આખા ગામના મનુષ્પા જો આંધળા થઇ જાય તા સની સમૃદ્ધિ ચારી લઉં, એવે વિચાર કરી, શખિની સન્મુખ હાથ જોડી વિન તિ કરવા લાગ્યા કે હું મ!તજી ! મારી એક આંખ ફાડી નાંખા તે સાંભળો સ્વભાવાનુસાર શ'ખિનીએ તેમની એક આંખ ફેડી નાખી અને બીજા મનુષ્ચાની બન્ને આંખા ફાડી નાખી. અર્થાત્ દુષ્ટ પુરૂષ બીજાના દુ:ખે સુખી હાય છે.