________________
૧ પરિચ્છેદ
પષણ પર્વ-અધિકાર.
પર્યુષણ પર્વ અને શ્રાવકો. આઠ દિવસનું પર્યુષણ પર્વ શ્રાવકોએ પરમ શાન્તિમાં વ્યતીત કરવું જોઈએ. પ્રાચીનકાળથી આ પર્વમાં અવકે વ્રત પ્રત્યાખ્યાન કરે છે. દાન, શિયલ, તપ અને , ભાવના ભાવે છેતથા સાધુ-મુનિરાની વૈયાવચ્ચ કરે છે, એટલું જ નહિ તપસ્વી
શ્રાવકેનું પણ પૂર્ણ ભાર્થી વૈયાવચ્ચ કરે છે. આ બધું જાતૃભક્તિ વધારવાનું - ખાસ સાધન છે. જગતમાં ભાઈચાર થાય તેજ શેક્ષતિ થઈ શકે છે.
પર્યુષણ પર્વમાં શી રીતે વર્તવું જોઈએ? આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે અખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખવે, સઘળા જીવ, ભૂત, પ્રાણ, સત્વ તરફ અભેદ દષ્ટિ ખવી, દરેક તરફ પૂર્ણ પ્રેમની - નજરે જોવું. એવી ભાવના રાખવી કે અખિલ વિશ્વમાં સઘળે આત્મસ્વરૂપ જ છે માટે કેની તરફ રાગદ્વેષ કર, સઘળે મારાંજ રૂપ છે. મારે, ઈશ્વરને અને અખિલ વિશ્વના પ્રાણીઓને અભેદ છે. કેઈ ભિન્ન નથી જ, એમ જાણું દરેક પ્રતિ પ્રેમ રાખ. મનમાં આંનદમય રહેવું. ઝાઝું બોલવું નહિ, પણ આત્મ
ધ્યાન કરવું. આત્મધ્યાનની અનુકુળતા માટે ડું ખાવું, ઉપવાસ કરવા, પ્રત્યા- ખ્યાન (નિયમ) કરવા અને બંને વખતે ધ્યતિક્રમણ (આસનજયાદિ માટે ?
કરવાં જિનદેવદર્શન પૂજન કરવાં. મુનિરાજે .પ્રતિ ઈશ્વર તુલ્ય, ગુરૂભકિત અને - ધર્મબંધુ તરફ ત્રાતૃભાવ રાખીને અખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખી વર્તવું. ટુંકામાં કહીએ તે પર્યુષણ પર્વના આરાષકે પરમશાંતિ પૂર્વક દરેક ભૂત તરફ આત્મભાવ રાખીને વર્તવું અને આત્મધ્યાનને દેર તૂટવા દેવા નહીં દેર ન તૂટે તેટલા માટે તેને મદદ કરનારા સામાયિક પ્રતિકમણુદિ બાવશ્યક ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. જેને ન આવડતી હોય તેણે સમભાવથી બીજા પાસેથી વણ કરી તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. ઉત્તમ અધિકારીએ અંતર્મુખ ઉપગ ન ભૂલવું જોઈએ અને સાધારણ અધિકારીએ. અતુર્મુખ ઉપયોગ કરવા સતત પુરૂષાર્થ કરવો જોઈએ. ટુંકામાં કહીએ તે આત્માભિમુખવૃત્તિ રાખીને વકર્તવું એ શ્રમ અને શ્રવણોપાસકેનું પર્યુષણ પર્વમાં પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે. અર્થાત પર્યુષણ પર્વમાં કેવળ આત્માભિમુખ વૃત્તિ રાખીને વર્તવું જોઈએ.
પર્યુષણ પર્વના લાભ આ પર્વથી મનુષ્યમાં અધીનતાને ગુણ પ્રાપ્ત થાય છે. જીવાનિ અમાવાથી મનમાં દીનતા સાથે અંતઃકરણમાં નિર્મળતા આવે છે. જિનાલય દ્વારા સંદર્યનું -જન થતાં પ્રેમ પ્રકટ થાય છે. નિત્ય પ્રત્યે સામાયિકાદિકથી આસન જ્ય થવાં પ્રા
, મેનેજય કરી શકાય છે, અભેદ ભાવના ભાવતાં અખિલ વિશ્વમાં જ્ઞાનમય આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે. તે ઉપરાંત શ્રી કલપસૂત્રાદિક દ્વારા મહાવીરાદિ