________________
૫૧૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ " ભાઈઓ? ભક્તિનાં બહારનાં ચિન્હ તે પ્રભુ તરફની વફાદારીની નિશાનીઓ છે, અને પ્રભુને અંતરમાં લાવવાની તે તૈયારીઓ છે. માટે જે પૂર્ણ પ્રેમથી મહાન પ્રભુને અંતરમાં લાવવા હોય તે શરૂઆતમાં ભક્તિનાં બહારના ચિન્હાની પણ કે. ટલેક દરજજે જરૂર છે.
અંતઃકરણની શુદ્ધિ વિના આત્મશુદ્ધિ થવી અસંભવિત છે એમ સ્પષ્ટીકર9 કરી આત્મશુદ્ધિ અધિકાર માં કરવામાં આવે છે.
आत्म प्रकाश-आधिकार.
આત્માની ગુણ શ્રેણી અનુક્રમે હૃદય પર કાબુ મેળવી, સવ વિકાર જે ભેદી શકે ત્યારે જ તેને નિરમળ પ્રકાશ દષ્ટિમાં થઈ શકે છે. તે માટે આત્મપ્રકાશનું સ્વરૂપ મમજાવવાને આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
સ્વપ્રકાશ આત્મશકિત.
સાર્યા. (૧ થી ૩) रविचन्द्रवह्निदीपप्रमुखाः स्वपरप्रकाशाः स्युः ।
यद्यपि तथाप्यमीभिः प्रकाश्यते कापि नैवात्मा ॥१॥ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, અને દીપક પ્રમુખ પદાર્થો જે કે પિતાને અને પર–બી. જાને પ્રકાશ કરનાર છે. તથાપિ એ સૂર્યાદિ પદાર્થો ક્યારે પણ આત્માને પ્રકાશ કરી શકતા નથી. કારણ આત્મા સ્વપ્રકાર છે. ૧
આત્માનો ઈદ્રિયપર કાબુ. ... . सत्यात्मन्यपि किं नो ज्ञानं तच्चेन्द्रियान्तरेण स्यात् ।
अन्धे हकप्रतिबन्धे करसम्बन्धे पदार्थभानं हि ॥ જે આત્મા હોય તે બીજી ઇદ્રિય વડે પણ શું જ્ઞાન નથી થતું અર્થત થા. ય છે. કારણ કે દષ્ટિને પ્રતિબંધ કર્યો હોય અર્થાત્ અધ હેય. તે પણ હાથ વડે પદાર્થનું ભાન થાય છે. ૨
આત્માની સંપૂર્ણ શકિત. जानाति येन सर्व केन च तं वा विजानीयात । इत्युपनिषदामुक्तिबध्यत आत्मात्मना तस्मात् ॥३॥ ૧ થી કાવ્યમાલા ગુચ્છક આઠમો જેનેતરક્તિ છે.