________________ નાના ના - જેન પ્રજા માટે આ એકજ તેર વર્ષનું જુનું જાણીતું અને સ્વતંત્ર પત્ર છે, તે દર રવિવારે સવારમાં પ્રગટ થાય છે. આ પત્રની મુખ્ય ઓફીસ બાવનગરમાં છે. જ્યારે મુંબઈમાં બ્રાંચ છે, અને અમદાવાદ તથા કલકત્તામાં એજન્સી છે. જૈન પત્રમાં અંગ્રેજી ગુજરાતી અને હીદી લેખે આવે છે. નમુને મફત મળે છે, ગમે ત્યારે ગ્રાહક થવાય છે. જૈન પત્રની ભેટે. તેમાં આવતા વિષયે. ધમંબિન્દુ શ્રી પાળ સ્વતંત્ર વીડીંગ શ્રાવિધિ વર્તમાન ધે અર્વજતિ જૈન સમાચાર શત્રુજય મહામ્ય ' મુનિ વિચાર હરીવિકમ ચરિત્ર જૈન જીવન ચરિત્ર સ્ત્રીનસાથી હાસ્ય વિનોદ પ્રદ્યુમ્ન ચરિત્ર વેપારી વિષ ગિરનાર મહામ્ય જેન તિર્થની મુસાફરી દિલ્હી દરબાર જન સંસ્થાના ઈતિહાસ દરેક કોન્ફરન્સના રીપે નીતિના વિષ જેન ચિત્રમાળા વર્તમાન ચર્ચા રનમાળા વર્તમાન સમાચાર સંસારી નવલ કથા યાત્રા વર્ણન વ્યાખ્યાનસંગ્રહ વિવિધ પ્રશ્ન-સમાધાન જૈન દર્શન વગેરે વગેરે * તિર્થંકર ચરિત્ર અપ ટુ ડેઈટ તાજા ખબરે આવે છે ધર્મ દેશના વગેરે વગેરે. વર્ષના રૂ. ૩-૦-૦લખે –અધિપતિ “જૈન”–ભાવનગર, - - , -