________________
વ્યાખ્યાન સાહિત્ય સ ંગ્રહ.
ઉત્તર——હૈ ભવ્ય જીવ, જયારે પેાતાના ચરમ પુદ્ગલ પરાવર્તન રૂપ કાળમાં આવે ત્યારે કેઇ જીવની “ તથાભવ્યતા ” સ્વભાવેજ પાકે છે અને ધણા જીવાની ઉપાયના સેવનથી પાકે છે.
૫૧૪
१४
પ્રશ્ન—આપે ચરમ એટલે છેલ્લુ પુદ્દગળ પરાવતન કહ્યું તેા “પુગળ પરાવ ન ” કેટલા હોય છે? ને તેનું શું સ્વરૂપ ઇં?
ઉત્તર—હૈ ભદ્ર ! આત્મ અને કાળ બન્ને અનઢિહાવાથી અતીતકાળ સંબંધી પુદ્દગળ પરાવર્તન સર્વ જીવાને-દરેકને અનંતાનંત વ્યતીત થયા છે-કાઇને એછા થયા નથી. અને અનાગતકાળે જયાંસુધી મેક્ષ નહીં પામે ત્યાંસુધીમાં કેાઇ જીવને અનંતાનંત થશે, કાંઇને અનતા, કોઇને અસંખ્યાતા, કોઈને સખ્યાત, કોઇને એ, કાઇને એક, કેઇને પણુ, કાઇને અરધું ને કોઇને પા થવાનુ હેય છે, એમ ભાવી પુદ્ગળ પરાવર્તન અનતાન'ત જીવાને અન ́તાનત થવાના, તેમાંથી જેટલા જીવાને આ ચાલતુ એકજ પુગળ પરાવર્તન બાકી રહ્યુ હાય-આ પુદ્ગળ પરાવનમાંજ જે જીવા માક્ષે જવાના હોય, તેને છેલ્લા (ચરમ) પુદ્ગળ પરાવર્તન પ્રાપ્ત કહીએ. તેમાં એ તથાભવ્યતા પાકે છે.
પુગળ પરાવર્તન એ એક પ્રકારનુ અતિ મહાન્ અનંતા વષૅની સ ંખ્યાવાળુ સર્વ પ્રકારના કાળમાનથી મેટુ કાળમાન છે, તેનુ' પરમાણુ અનંતા વર્ષોંનુ હાવા થી તે ગણી શકાય નહીં તેથી સર્વજ્ઞ ભગવાને શાસ્ત્રમાં વ્યવહારી જીવાને સમજવા માટે કેટલાક દાખલા અને તેનુ માન આપેલા છે. તેમાંથી એક દાખલે આ પ્રમાણે છે-આ ચાદ રાજના પ્રમાણવાળા લેાક અનતાનત છુટા પરમાણુએથી તેમજ તેના દ્વિપ્રદેશી ત્રિપ્રદેશી યાવત્ અનંત પ્રદેશો સ્ક'ધેથી નિશ્ચિતપણે વ્યાસ છે કે જે પરમાણુઓ ને કરૂંધા વત માનમાં કોઇ જીવે ગ્રહણ કરેલા નથી. ઉપરાંત અનતાનત જીવાએ ઔદારિક ૧, વૈક્રિય ર, આહારક ૩, તેજસ ૪, અને કાણુ ૫, એ પાંચ શરીરપણે તથા એકેન્દ્રિયાદિ સર્વ જીવાએ શ્વાસેાશ્વાસપણે અને હ્રૌંદ્રિય, ત્રક્રિય, ચતુરિ દ્રિય ને પચેન્દ્રિય જીવે એ ભાષાપણે તેમજ પંચેન્દ્રિય એવા નારકી તીય ચ મનુષ્ય અને દેવતાએ એ મતપણે ગ્રહણ કરેલા એવા પણ અન`તાન ત કા છે. તે સર્વ પુદ્દગળાને કોઇએક જીવ આહારક શિવાયના બાકીના ચાર શરીરમાંથી - કોઇએક શરીરપણે, અથવા ભાષાપણું, અથવા શ્વાસોશ્વાસપણે, અથવા મનપણે પ્ર થમ અપૂર્વ પણે ગ્રહણુ મેાચન કરવાવર્ડ જેટલા કાળે ચડી મૂકી રહે તેટલા કાળને એક દ્રવ્ય પુદ્ગળ પરાવર્તન- કહીએ, આવા પુદ્ગલ પરાવર્તન દરેક જીત્રને પૂર્વ અનતા થયેલા છે.
પ્રશ્ન—હે મહારાજ ! જીવ ચરમ પુદ્ગળ પરાવર્તનમાં શી રીતે આવી શકે ? ઉત્તર—અનાદિ સહજ પરિણામથી જીવ એ પ્રકારના સ્વભાવવાળા હાવાથી