________________
૫૧૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ,
A
^^^
~
~
રણુ તપાસવું કે આપણને મોક્ષ પામવાને અભિલાષ, ધર્મ કરવાને અભિલાષા અને તત્વ જાણવાને અભિલાષ નિર્વ્યાજ પરિણામિક ભાવથી ઉત્પન્ન થયે છે કે ઉપર ચેટીઓ છળ પરિણામવાલે અભિલાષ છે? એમ સત્ય પણે આત્મ સાષિએ પિતાના હૃદયમાં વારંવાર તપાસતાં ત્રણે અભિલાષ પરમાર્થરૂપે છે એમ ભાસે તે જાણવું કે આપણે ચરમ પુદ્ગળ પરાવર્તનમાં વતીએ છીએ.
પ્રશ્નહે મહારાજ! આપે પ્રથમ કહ્યું કે “ તથાભવ્યતા કેઈકની સ્વભાવે પાકે ને ઘણાની તે ઉપાયસેવનથી પાકે છે તે તેને પકાવવાનો ઉપાય શું છે?
ઉત્તર–તેને પકાવવાને ઉપાય આ પ્રમાણે છે–પ્રથમ તે પિતાના હૃદય માં એ નિરધાર કરે કે –મારે આત્મા નિરાધાર છે, અશરણ છે, અનાથ છે, કેમકે આ જન્મમાં પણ રેગાદિક કે રાગાદિકની એક પદામાંથી ધન, સ્ત્રી, પુત્ર, જ નની જનકાદિ કે મારું રક્ષણ કરી શકે તેમ નથી, તેમ છતાં પણ તે આપવા આપ્યા કરે છે. જયારે આ જન્મમાં તે શરણભૂત થઈ શકતા નથી તે પછી પરભવની આપદામાં તે તે શરણભૂત કેમજ થઈ શકે? માટે વીતરાગ અરિહંતનું, સિદ્ધ નિરંજનનું, શુદ્ધ નિરારંભી તત્વજ્ઞાની મુનિઓનું તથા સર્વજ્ઞભાષિત તથા સ્થિત વસ્તુ સ્વરૂપ જ્ઞાપક આગમ ધર્મનું ધ્યાન મરણરૂપે મારે શરણ છે. આ ચાર શરણની અહાનિશ રટના કરવાથી તથા ભવ્યતા પાકે (૧) તથા આ ભવમાં કરેલા અને પૂર્વ જન્મમાં અજ્ઞાન પણે કરેલા પિતાના દુકૃત–પાપોને સત્ય વે સદા નિંદવાથી તથાભવ્યતા પાકે (૨) તથા યથાશક્તિ વૈરાગ્યભાવથી મેક્ષની અભિલાષા સહિત તપ સંયમ દાનાદિ સુકૃત કરવાથી, દેવગુરૂની પૂજા ભકિત કરવાથી, સદ્ધર્મ શ્રવણું કરવાથી ને ન્યાયમાર્ગના સેવનથી તેમજ વપરની કરેલી સુકૃત કરણીના અનુમોદનથી તથાભવ્યતા પાકે. (૩)
પ્રશ્ન–આ પ્રમાણેના ઉપાયે સેવવાથી તથાભવ્યતા પાકે પણ ત્યારપછી શું થાય?
ઉત્તર–એ ઉપાયના સેવનથી મિથ્યાત્વ પરિણામ દુર્બળ થાય, ભવ્યતા શકિત પ્રબળ થાય, મિથ્યાત્વાદિકનો પરાભવ આત્માને ઓછે થાય, તત્વ જીજ્ઞાસા પુષ્ટ થાય, એટલે જીવ માર્ગનુસારી થાય તેના કરેલા સુકૃત સદનુષ્ઠાનની પ્રાપ્તિના હેત થાય, તેની કરેલી દેવ ગુરૂની ભક્તિ યોગ્યતાની પારમાર્થિક સેવા થાય, તે વીતરાગ નિરંજનનો ભકત થાય. તેને પ્રાયે ચરમ પુદ્દગળ પરાવર્તનના સાધક પ્રથમના અર્ધભાગ સુધીજ અનાદિ મિથ્યાત્વને ઉદય રહે એવા માગનુસારીને તત્વ સમજવાની અતિ ઈચ્છાવાળાને મિથ્યાત્વાદિકને ઘણે ભાગે પ્રલય થાય, પછી તત્વવાર્તા સાંભળતાં અથવા ચિતવતાં તેને અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. પૂર્વે અનાદિ કાળમાં કોઈ કાળે આ આત્માને તત્વજ્ઞાસાજન્ય પરમાનંદમય શુભ પરિમાણ