Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth

View full book text
Previous | Next

Page 560
________________ પરર . વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. અશુદ્ધ વિચાર એ ચિતિશક્તિના ઉપર માટીના ઘડાનું ઢાંકણ છે. શુદ્ધ વિચાર એ સ્વચ્છ, પારદર્શક કાચનું ઢાંકણ છે. અવિદ્યા અને તેના કાર્યોનાં મલિનનિઘ વિચાર સેવતાં તમને ચિતિશકિતને શુદ્ધ પ્રકાશ–શુદ્ધ સામર્થ્ય નહિ જ મળે. વિદ્યા અને તેનાં કાર્યોનાં વિહિત શુદ્ધ વિચાર સેવવાથી જ ચિતિશિકિતનું સર્વ શક્તિમત્વ તથા સર્વત્ર પ્રકાશે છે. તમે અલ્પજ્ઞ છે! કારણકે તમે મલિન વિચાર સેવ્યા છે. તમે અલઘ શક્તિ છે! કારણકે તમે શુ વિહિત વિચારવડે ચિતિશકિતનું સર્વશકિતમવ તમારામાં ગ્રહ કરવા અનાદર કર્યો છે. નજરમાં આવે તેવા વિચાર કરવાની હાનિ હવે તમને સમજાય છે; રાગ, દ્વેશના, કામના, લેજના, અસૂયાના? ઈષ્યના વગેરે વિવિધ સિંઘ વિચાર કરવાથી તમે પિતે પિતાને કેટલી હાનિ કરી છે, ચિતિશકિતનું ઐશ્વર્ય તમારામાં પ્રગટ ન થવા દેવામાં તમે કેવા આડા પથરાઓ નાંખ્યા છે, તે હવે તમને સ્પષ્ટ થાય છે? કેઈએ જરા અપ્રિય વચન કહ્યું કે વાઘની પેઠે તણૂક કરવાથી કોને હાનિ થઈ, એ તમારા લક્ષમાં આવે છે? અમુકના ઉપર દ્વેષ કરવાથી અમુકના ઉપર ઈર્ષ્યા કરવાથી, અમુકનું બગાડવાના વિચારા કરવાથી તેનું બગડે છે, એ હવે સમજાય છે? પાંચ દશ જણ ભેગા મળી, નકામી કુથલીઓ કરવાથી, માલ વિનાના ઝપાટા ઠોકવાથી, ગધડાવિનાનું, ભસ વાથી, અને એવા જ પ્રકારના બીજા હજારે નકામા વિચારે કરવાથી, કેનું બગડે છે, અને કેણ દુઃખી થાય છે, એ તમને આરસી જેવું સ્પષ્ટ ભાસે છે? જે જે મનુ દુઃખી જાય છે, તે તેમના આગલા જન્મોના તથા આ જન્મના કરેલા અશુભ વિ. ચારાનું પરિણામ છે. જે જે મનુષ્ય સુખી જણાય છે, તે તેમના આગલા જન્મના તથા આ જન્મના કરેલા શુભ વિચારેનું પરિણામ છે. શુભ વિચાર ચિતિશક્તિમાંથી સર્વ શુભને બહાર પ્રકટ કરી આદ્રશ્ય જગતમાં આપણને દૃશ્યરૂપે પ્રત્યક્ષ દર્શાવનાર છે; અશુભ વિરાર આપણને પ્રાપ્ત થતા સંવ શુભને પ્રતિરોધ કરી અશુભની આપણને પ્રાપ્તિ કરાવનાર છે. શુદ્ધ વિચાર કલ્યાણને રચવાની શકિતવાળો છે, અશુભ વિચાર પ્રાપ્ત કલ્યાણુનો નાશ કરનાર તથા અકલ્યાણને ઉત્પન્ન કરનાર છે. શુભ વિચાર કલ્યાણને પિષક છે, અશુભ વિચાર કલ્યાણને શેષક છે. ચિતિશક્તિનું અનન્ય ભાવે ચિંતન એ સર્વોત્તમ શુદ્ધ વિચાર છે. ચિતિશક્તિ એ મારૂં આત્મસ્વરૂપ છે, ચિતિશક્તિ એ હું જ છું, એવું ભાન સકળ જાગ્રત રાખવું, એ શુદ્ધ વિચારો-અવધિ છે. એ જ સર્વોત્તમ ભક્તિ છે. વર્ષાનધાના પરિવાર આ ચિતિશક્તિનું આત્મસ્વરૂપે અખંડ અનુસંધાન રાખવું, એ જ સર્વોત્તમ ભકિત છે. અત્યંત પ્રેમપી ચિતિશક્તિરૂપ આ પિતાના સ્વ વરૂપને વારંવાર સ્મરવું, પુનઃ પુનઃ આ સ્વરવરૂપનાં લક્ષણોને હૃદયમાં પુરાવવાં,

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620