________________
આત્મભવ્યતા—અધિકાર.
૫૧૩
ઊપનિષદો કહે છે કે, જે આત્માથી સવ પદાર્થો જણાય છે, તે આત્માને કાનાથી જાણવા ? મતલખ કે આત્મા આત્માથીજ ખદ્ધ થયેલા છે. ૩ આત્મસ્વરૂપ કેમ આળખી શકાય તે સમજાવતાં આ આત્મપ્રકાશનામા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
પરિચ્છેદ.
ગાભમન્યતા-વિહાર.
આત્મસ્વરૂપને એળખવાથી તથાભવ્યતા સ્વરૂપની પ્રાપ્તિ થવાને પ્રસગ મળે છે. તેથી હવે તથાભવ્યતાનું સ્વરૂપ પ્રશ્ચાતર રૂપે સમજાવવાને આ અધિકારના આરંભ કરવામાં આવે છે.
* પ્રશ્ન—હુ મહારાજ ! શુદ્ધ ધર્મની પ્રાપ્તિ શાથી થાય ! ઉત્તર—મિથ્યાત્વાદિ પાપ કર્મના નાશ થવાથી થાય.
પ્રશ્ન—તેના નાશ શાથી થાય?
ઉત્તર—ડે શુભેચ્છુ ! જીવાની અનદિ “ તથાભવ્યતા ” જયારે પરિપકવ થાય ત્યારે—એટલે તે વિશેષ શક્તિવાળી થાય ત્યારે મિથ્યાત્વાદ્વિ પાપના નાશ થાય, પ્રરન— હે મહારાજ ! તે “ તથાભવ્યતા ” શું છે ?
#
**
તા
ઉત્તર—હે ભદ્ર ! તે “ તથા ભવ્યતા ” અનાદિના વેને મેાક્ષ ગમનની ચાગ્યતા રૂપ પારિણામિક ભાવ છે. તે મેાક્ષની ચેાગ્યતા સર્વ ભવ્ય જીવાતે સ્વરૂપ માત્ર તુલ્ય છે. પણ સર્વ જીવની સમકાળે પરિપત્ર થતી નથી; જુદે જુદે કાળે પરિપાક પામે છે. તે કાળ ભેદે પાકવા રૂપ વિચિત્રતાવાળી હોવાથી તેને તથા-ભવ્યતા કહેલી છે. ‘ તથા ’ એટલે તે તે પેાત પેાતાના પાકવા યેાગ્ય ક્રમગત કાળને પામી પામીને પાકવાના સ્વભાવ વાળી એવી જે “ ભવ્યતા ” એટલે મેક્ષગમનની ચેગ્યતા તે ં તથા ભવ્યતા ” તે જીવને જુદા જુદા વિચિત્ર પ્રકારના કાળાંતરે પાકે છે, તેથી સવ જીવાને સમ્યક્ દશનાદ્વિ ગુણાની તથા મેાક્ષની પ્રપ્તિ સમકાળે થતી નથી. જો સવ જીવાની ચેાગ્યતા સાથે પાકે તે શુષુપ્રપ્તિ સર્વને એક સાથે થાય, પણ તેમ થતું નથી; માટે એ જ્યારે પાકે ત્યારે તેના ઝેરથી મિથ્યાત્વાદિ પાપ કર્યાંનું તથા અનાદ્ધિ કર્મ બંધની ચેાગ્યાનુ મળ ઘટી જવાથી જીવ શુદ્ધ ધર્મ પામી શકે, અને શુદ્ધ ધર્મ પામવાથી જન્મ જરા મરણા ઃખાનેા અંતકરી અજરામર પણું પામે. પ્રશ્ન— હૈ મહારાજ ! તે “ તથા ભવ્યતા ” કયારે પાકે છે! અને તે સ્વભા વેજ પાડે છે કે કોઇ સાધન સેવવાથી પાકે છે?
તત્ત્વ વાર્તા.
૫