________________
૫૦૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પર્યાયનું આધારપણું તે આધાર, એમ ઘટફપ કાર્યમાં ખટકારક છે, તેમજ આત્મા ને અનાદિ કાલના એ છ કારક, બાધકરૂપે પરિણામ્યાં છે, તે દેખાડે છે, ૧ આત્મા, પરવિભાવ રાગાદિ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ કર્તા થયો છે, ૨ રાગ દ્વેષની પરણતિરૂપ ભાવ કર્મો કરી, જ્ઞાનાવરણદિ દ્રવ્ય પુદગલને ગ્રહણ કરવારૂપ કાર્ય કરે, તે કાર્ય અથવા કર્મ નામા બીજું કારક, ૩ અશું વિભાવપરિણતિરૂપ ભાવાશવ તે ઉપાદાન, અને હિંસાદિ અઢારે પાપ સ્થાનકના સેવનરૂપ દ્રવ્યાશ્રવ ત નિમિત તે બે કારમાંથી કર્મ બંધાય છે, માટે એ કરણ નામા ત્રીજું કારણ જાણવું; ૪ અશુદ્ધ ક્ષપશમને. તથા દ્રવ્ય કર્મને લાભ, તે સંપ્રદાન નામ શું કારક જાણવું; ૫ વરૂપ, શુદ્ધક્ષપશમની હાણી, અને પરભવાનુયાયિતા, તે અપાદાનનામા પાંચમું કારક, ૬ અનંત અશુદ્ધ વિભાવતા. તથા જ્ઞાનાવરણદિ કર્મને રાખવારૂપ જે શક્તિ, એટલે તેને વિષેજ ચેતનાની વિશ્રામતા, સ્થિતિ, તે આધારનામા છઠું કારક જાણવું, એ રીતે એ છે કારકનું ચક્ર અનાદિનું અશુદ્ધપણે બાધકતારૂપે આ ત્માને પરિણમી રહ્યું છે, તે જ વખતે સાધક આત્મા, પિતાને સ્વધર્મ નિપજાવવા પણે પરિણમવે, તે પ્રસંગે એ છએ કાસ્ક સાધકપણે પ્રવૃત્યા થકા, અવગુણરૂપ આ મધમની સાધના કરે, એ રીતે છ કારક સાધકપણે પરિણમ્યાથકા, કાર્ય નિપજે, શુદ્ધ સ્વરૂપ થાય; એ સ્વરૂપ પરિણામિક્તારૂપ સ્વકાર્ય કારકપણું, કોને કોને, કયારે અને કેવી રીતે પરિણમે? તે કહે છે, જે નિરાબાધ, શ્રી સિદ્ધ ભગવત, તેહને છે કારક, તે શુદ્ધ, સિદ્ધવરૂપપણે પ્રવર્તે છે, અને બાધક જીવન બાધકપણે પરિણમે છે, તથા સાધક જીને સમકિતિ ગુણુ ઠાણાથી માંડીને ચૌદમા અાગી ગુણુ ઠાણુ પર્યત સાધકપણે પરિણમે છે, તથા સિદ્ધ ભગવંતના શુદ્ધ સ્વરૂપરૂપે પરિણમે છે, એમ એ ખટકારક ચક્ર, સાધકને સાપકરૂપે, બાધકને બાધકરૂપે, અને સિદ્ધને શુદ્ધ સાધ્ય વરૂપે, યથાશ્યપણે ઉલટા સુલેટા, જીવની રૂધિ અરૂચિની
ગ્યતા પ્રમાણે પરિણમે છે, પણ જ્યાં સુધી જીવ અનાદિ કાળની ભવવીસનાએ પ્રેરાયેલે બાધકતાને ત્યાગ કરીને સાધતાને અવલંબે નહી, સ્વરૂ ચભાસ થાય નહી, ત્યાં સુધી તેના સર્વ શુભ વ્યાપાર એટલે ધર્મકરણ પણ પરમાર્થે ભાવ પ્રાણિરૂપ કાર્ય કરવા તરફ જ છે, એમ સમજવું; કેમજે શ્રીપૂજય ભગવાને કહ્યું છે, કે આત્મા તત્વ કર્તા પણે થયા વિના સર્વ શુભ પ્રવતન તે બાળકની ચાલ છે, અને થત, અજ્ઞાનમય બાળચેષ્ટાવત જાણવું; માટે કારક ચક્ર બાધકતાથી વારીને, સાધતાને અવલંબીને તે કારક ચક્રને સમારવું, સ્વરૂપાનુયાયી કરવું, અને આ બાને એમ કહેવું જે હે ચેતન ! તું પરમવને કર્તા, તથા ભક્તા, અને ગ્રાહકતા નહિ. તું તે સંપૂર્ણ જ્ઞાનાનંદને શુદ્ધ વિલાસી છે, અને તું જે પરભાવમાં રમી રહ્યો છે, તથા પરભાવને ભેગા થઈ રહ્યો છે, એ તુજને ઘટે નહિ, તારું કાર્ય, તે અનંત ગુણ પરિમિકરૂપ સ્વરૂપભેક્તાપણું છે, તે માટે હું ચૈતન્ય હંસ! હવે તુ ય