________________
પરિચ્છેદ
આત્મસત્તા—અધિકાર.
आत्मसत्ता-अधिकार,
૫૦૫
આત્માની શક્તિના વિચાર થવાથો તેનો સત્તાનું અનતીય તેજ જાણવામાં આવ તાં તેવી સત્તા વડે આત્માના ખરા સ્વરૂપને ઓળખk સાથે અનુક્રમે ગુણુ શ્રેણી એ ચઢતાં અમર પદ્મની પ્રાપ્તિ થઇ શકે છે. તે દર્શાવવાં આત્મસ તા–અધિકારના અત્રે સ્મરણ કરવામાં આવે છે.
આત્માનુ સિદ્ધ સ્વરૂપ अनुष्टुपू.
आत्मन्यवात्मनः कुर्यात्, यःषट्कारक संगतिम् । क्वाविवेकज्वरस्यास्य, वैषम्यं जडमज्जनात् ॥ १ ॥
શબ્દા—આત્માને વિષેજ આત્માનો છ કારક ચેગ્યતા જે કરે છે તેને જડપણામાં ડૂબવાથી આવિવેક જવરની વિષમતા હોય ? ૧
વિવેચન—આત્માને વિષેજ આત્મા ષટ્ કારકપરિણમનગ્યતા જે કરે છે, તેને જડપણા રૂપ જ્ઞાનના અંધકાર મય અધરૂપમાં ડૂબવારૂપ અવિવેકનામા તાવની તીવ્ર દારૂણ વિષમતા એટલે કટુક ભયંકર રેગ, શાક, વિયેાગ, જન્મ, જરા, મરણાદિ અનંત ક` જનિત આધિરૂપ સલેશની બળત્રા કયાંથી હાય ? પરંતુ, સ્વરૂપ કાય રૂચિભાસ થયે, સ્વસ્વરૂપ નિષ્પન્ન કરવાને સન્મુખ થયેલ સાધક આત્માને ષટ્કારક શુદ્ધ રત્નત્રયોની સાધનાં કરાવીને પેાતાના સહુજાનંદ સ્વરૂપને સિદ્ધ સ્વરૂપે પ્રવર્તે છે.
ષકારક ચક્ર સ્વરૂપ.
* હવે વસ્તુ ધમ નિષ્પત્તિમાં છ કારક પણ અવશ્ય ઉપયેાગી કારણા રૂપે કા ભજવે છે, તેનું કાંઇક સ્વરૂપ વિચારીએ છીએ; ત્યાં કારક એટલે આત્મામાના જે કર્યાં દ્રવ્ય તેની પરિણતિ, તેને કારક કહે છે તે છ પ્રકારે છે; ૧ કર્તા, ૨ કમ અ થવા કાર્ય, ૩ કારણ કે કરણ, ૪ સંપ્રદાન, ૫ અપાદાન, ૬ આધાર એ છ કારકા; જીવ કે અજીવ સમસ્ત પદાર્થી, સાથે સમવય એટલે સહકારી સખપે નિરતર બાષકપણું, સાધકપણે, કે સાધ્યપણે પ્રતે છે; જેમ ઘટ એટલે ઘડાનુ' દષ્ટાંત લહી ચે; તેમાં કુંભકાર તે કર્યાં, ઘટ તે કાર્ય, મૃત્તિકા એટલે માટિના પિંડ તે ઉપાદાન, સ્વસ્વભાવ સાધ્ય ચેાગ્ય, મૂળ અવશ્ય સાધન કારણુ, અને બીજી નિમિત્ત કારણ, ચક ટ્રુડાર્દિક કરણુ સાધન, માટિના પીડને નવા પર્યાયની પ્રાપ્તિ તે સપ્રદાન, પિંડ સ્થાભાગ્નાદિ પૂર્વ પર્યાયને ચય, એટલે વ્યય, નાશ, તે અપાદાન, અને ઘટાદ *સજન સન્મિત્ર.
તે
૪