________________
વ્યાખ્યાન શનિ મહ. भावशोष अधिकार*
આગળ જોયું તેમ બાહ્યશુદ્ધિ કૃતિકા તથા પાણી આદિથી થાય છે અને સુજ્ઞાન, સહર્શનઅને સરચારિત્ર વગેરે સાથ નથી અનરની“શુદ્ધિ થાય છે. આ પ્રમાણે બન્ને પ્રકારે શુદ્ધિની આવશ્યકતા છે છતાં કેટલાંક ટુંક કિવા મનુ બીજી આતર શુદ્ધિ ઉપર લા આપતા નથી અને પ્રથાની જલ વગેરેથી થતી શરીર શુદ્ધિમાં વધારે મરતું રહે છે અને તેથી જ પિતાના આત્માને શુદ્ધ થયેલ માને છે તેવા લેકેની એકપક્ષી પ્રવૃત્તિને સુધારવા બાહાકૃદ્ધિનું કારણ પણ છે એ વાત નિર્વિવાદ હેવા છતાં જે તેનું ખંડન કરવામાં નહિ આવે તે શમદમાદિથી થતી આન્તર શુદ્ધિ તરફ મનુષ્યનું લક્ષયબિન્દુ ખેંચાશે નહિં તેમ ધારી કાવ્યકાર મહાશર્ય પાણીથી થતી શુદ્ધિના ખંડન પુર:સર ભાવથી થતી શુદ્ધિને આ અધિકારમાં પ્રશંસનીય ગણે છે. બ્રહાયારિત સંસારથી-વિરક્ત એવા મહાત્માએને ખાસ હિતકર છે તેમ જાણી ભાશાચ અધિકારને.. અને આરંભ કરવામાં આવે છે.
નિર્મળ જ્ઞાનથી શુદ્ધિ
વનતિ –(૧-૨) संसारसागरमपारमतीत्य पूतं मोक्षं यदि वजितुमिच्छत मुक्तबाधम् । तज्ज्ञानवारिणि विधूतमले मन्नुष्याः स्नानं कुरुध्वममहाय जलाभिषेकम् ॥१॥
હે મનુષ્ય ! અપાર એવા સંસારરૂપી સમુદ્રને તરીને પીડા રહિત પવિત્ર એવા મોક્ષ (મુકિત)જો તમે પામવા ઈચ્છતા હો તે પાણીથી નાન (હાવા) ને ત્યાગ કરીને નિર્મળ જ્ઞાનરૂપી પાણીમાં સ્નાન કરે અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રયત્ન કરો. ૧.
સમ્યકજ્ઞાભિની આવશકતા. तीर्थेषु शुध्यति जलैः शतमामि धोतं नान्तर्गत विनियामलावलिप्तम् । चित्तं विचिन्त्य मनसेति विशुद्धमोधा सम्यत्ववपूससलिल कुरुताभिषेकम् ॥२॥
તીર્થનાં, પાણી- સેકડો વખત ધોવામાં ન આવે તે પણ વિવિધ પ્રકારના પાપના મળયી લિંપાયેલ અન્તરનું ચિત્ત શુદ્ધ થતું નથી. આ પ્રમાણે મનથી
છે આ.ભાવશાચ અધિકાર વીતરાગી એવા મહામાઓને માટે વિશેષ કરીને છે૧ થી ૨૨ સુભાષિત રત્નસ દેહ.