________________
પરિચ્છેદ
ભાવૌચ-અધિકાર.
શરીર સ્પર્શથી જળની અશુદ્ધિ दुःखेन शुध्यति मशीवटिका यथा नो दुःखं तु जातु मलिनत्वमितिस्वरूपम् । नाङ्गं विशुध्यति तथा सारिलेन धौतं पानीयमेति नु मलीमसतां समस्तम् ॥११॥
વિતર્ક થાય છે કે–મશીવટિકા (કાજળ શાહીની ગોળી અથવા કાયેલ) ઘણા શ્રમથી પાણી વડે ધેવામાં આવે તે પણ જેમ તે ઊજવલ થતું નથી, પરંતુ શ્રમ ફેટ જાય છે તેમ પાણીથી ધેયેલું અંગ શુદ્ધ થતું નથી પરંતુ છેવાથી બધું પાણી મલિનપણને પ્રાપ્ત થાય છે. ૧૧
" પાણીમાં રહેલ અશુદ્ધ તો. આશારાત: વત્તા નહિમળે તત્ર ધાવમમુરામાવત્તિના नानाविधावनिगताशुचिपूर्णम! यत्तेन शुद्धिमुपयाति कथं शरीरम् ॥ १॥
જે પાણી આકાશમાંથી પડેલું છે. તે નદી વગેરેના મધ્યમાં આવીને અને ત્યાં ઉત્પન્ન થયેલ મલેથી લોંપાઈ ગયેલું છે, તેમ પૃથ્વીમાં રહેલી નાના ( ભિન્ન ભિન્ન) પ્રકાથી અપવિત્ર ચીજથી પૂર્ણ છે. તે પાણીથી શરીર કેમ શુદ્ધ થઈ શકે?
- સુંદર ગુણેમાં પણું શરીર સ્પર્શથી ખામી. मालाम्बराभरणभोजनमानिनीनां लोकातिशायिकमनीयगुणान्वितानाम् । हानि गुणा झटिति यान्ति यमाश्रितानां देहस्य तस्य सलिलेन कथं विशुद्धिः ॥१३॥
જે શરીરને આશ્રય કરવાથી પુષ્પમાળા, વ, ભૂષણે, ભજન અને માનવાળી સ્ત્રીઓ આ લોકમાં સુન્દર ગુણવાળા ગણવા છતાં પણ તેના તે ઉત્તમ ગુણે તુર્ત નાશને પામે છે, તે શરીરની પાણીથી કેમ શુદ્ધિ થઈ શકે? ૧૩
પાપ પ્રક્ષાલન માટે જળની અશકિત. जन्विन्द्रियालमिदमत्र जलेन शौचं केनापि दुष्टमतिना कथितं जनानाम् । यद्देहशुद्धिमपिकमल जलं नो तत्पापकर्म विनिहन्ति कथं हि सन्तः ॥१४॥
અહિં પાણીથી કરેલું આ એક શૈચજ મનુષ્યના મલિન ( ત્પાદક) જન્તઓ તથા ઈન્દ્રિયજન્ય પાપ કર્મને નાશ કરે છે એટલે જતુઓને ઉપન્ન થવા દેતું નથી તેમ ઈન્દ્રિઓને વશ કરે છે, એમ પણ કઈ પુરૂષે કહ્યું છે. પરંતુ પ્રથમ જણાવ્યા મુજબ જે જળ શરીરની શુદ્ધિ કરવાને સમર્થ નથી, તે હે સર્જન, મહાશ ! પાપ કર્મને કેમ હણી શકે? ૧૪