________________
૪૪
વ્યાખ્યાન સાહિત્ય સંગત. બાલકપણાથી માંડી છેવટ મરણ પર્વ તેમાં રહે છે, તેઓ શા વાતે શુભ ગતિને પામતાં નથી? ૬
તેનું કારણ શું? यच्छुक्रशोणितसमुत्थमनिष्टगन्धं नानाविधं कृमिकुलाकुलित समन्तात् ।। व्याध्यादिदोषपलसमविनिन्दनीयं तद्वारितः कमिहर्च्छति शुद्धिमङ्गम् ॥७॥
જે શરીર શુક (પિતાનું વીર્ય ) રુધિર (માતાનું શકિત) આ બે તત્તમાંથી ઉત્પન્ન થયેલું છે અને એ તરફ ભિન્ન ભિન્ન પ્રકારના કૃમિ (કરમીયા) નામના જતુઓથી આકુલ છે. તથા તેગ વગેરે દેથી મલના ઘરરૂપ નિન્દાને પાત્ર છે તે શરીર પાણીથી જ કેમ શુદ્ધિને પામે ? ૭
શરીરની અશુચિના કારણે. गौशुचौ कृमिकुलैनिचिते शरीरं यदर्षितं मलरसेन नवेह मासान् । व!गृहे कृमिरिवातिमलावलिप्ते शुद्धिः कथं भवति तस्य जलप्लुतस्य ॥ ८॥
અત્યન્ત મલથી લિપ્ત (લિપાયેલ) એવા વિઝાગૃહમાં અને કૃમિ નામના જ—એના કુલથી ભરપૂર એવા અપવિત્ર ગર્ભસ્થાનમાં જે શરીર નવ માસ સુધી મલના રસથી વૃદ્ધિ ગત (મહે ટું) કરવામાં આવ્યું છે તે માત્ર પાણીમાં સ્નાન કરવાથી શુદ્ધ કેમ થાય? ૮
શરીર શુદ્ધિ માટે પાણુની અશક્તિ, निन्धेन वागविषयेण विनिःसृतस्य न्यूनोन्नतेन कुथितादिभृतस्य गर्ने मासान्नवाशुचिगृहे वपुषः स्थितस्य शुद्धिः प्लुतस्य न अलैः शतशोऽपि सः ॥९॥
નિકવાને પાત્ર વાણું પણ જેનું યથાર્થ કથન કરી શકે નહિં તેવા સાંકડા અને ઉંચાણ (ઉંડાણ) વાળા ગુહ્યસ્થાનમાંથી નિકળેલ, દુર્ગધ યુક્ત વગેરે મળમૂત્રથી ભરપુર, ગર્ભ રૂપી અપવિત્ર ઘરમાં નવમાસ સુધી રહેલ એવા શરીરને સર્વ પ્રકારના પાણીથી સેંકડે વખત સનાન કરાવવામાં આવે તે પણ તેની શુદ્ધિ થતી નથી. ૯
શરીર શુદ્ધિ માટે વિશેષ મુશ્કેલી. यनिर्मितं कुथिततः कुथितेन पूर्ण श्रोत्रैः सदा कुथितमेव विमुञ्चतेऽङ्गम् । __ प्रक्षाल्यमानमपि मुञ्चति रोमकूपैः प्रस्वदेवारि कथमस्य जलेन शुधिः ॥१०॥
જે શરીર દુર્ગધયુક્ત પાર્થોથી બનેલું છે, જે પોતે પણ દુર્ગધ પદાર્થોથી પૂશું છે, જે શ્રવણાદિ (કણું વિગેરે) ઈંદ્રિય વડે નિરંતર દુર્ગધને જ મૂકે છે, તથા જે શરીર પાણીથી ધોયું છતું પણ રમના છિદ્રમાંથી સ્વેદજળને મૂકે છે તેવા આશરીરની પાણીથી કેમ શુદ્ધિ થાય? અથૉત્ નજ થાય. ૧૦