________________
પરિચ્છેદ
ત્યાંદાદુ અધિકાર.
સિદ્ધ સ્થાન મેળવવાના માગ
तदेकान्तग्रहावेशमधीगुणमन्त्रतः । मुक्त्वा यतध्वं तत्वाय सिद्धत्वे यदि कामना || १० ॥
૪૩૯
એ સિદ્ધપણું પ્રાસ કરવાની ઇચ્છા હાય તેા આઠ પ્રકારની મુદ્ધિના ગુણાથી વિચાર કરી એકાંતવાદના આગ્રહના આવેશ છેાડી તત્વ મેળવવાને માટે યત્ન કરી. ૧૦
ઝડવાદના પરાક
આદર જીવ ક્ષમા ગુણુ આદર—એ દેશી. ( ૧૧ થી ૧૭ ) મિથ્યા મતિના એ ષટ્ થાનક, જેહ ત્યજે ગુણવતાજી; સુઘુ સમકિત તેહજ પામે, ઇમ ભાંખે ભગવંતાજી, નય પ્રમાણથી તેહને સૂજે, સઘળા મારગ સાચે જી; લહે 'શ જિમ મિથ્યાદષ્ટિ, તેહમાં કે મત રાચેાજી. ૧૧ ગ્રહી એકેક અ’શ જિમ અંધળ, કહે કુંજર એ પૂરાજી; તેમ મિથ્યાત્વી વસ્તુ ન જાણું, જાણે અંશ અધૂરાજી; લેાચન જેના બિહું વિકસ્વર, તે પૂરા ગજ દેખેજી; સમકિત દૃષ્ટિ તેમજ સકલનય, સ`મત વસ્તુ વિશેષે’જી. ૧૨+
* ૧ નાસ્તિકવાદ, ૨. અનિષવાદ, ૩ અકર્તૃવાદ, ૪ અભેાકતૃવાદ, ૫ મેાક્ષાભાવવાદ, અને ૬ અનુપાયવાદ. એ મિથ્યા મતિના છ વાદને જે ગુણી જન ત્યજી દે છે, તે શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, એમ શ્રી જિન ભગવત કહે છે.
સમ્યગદૃષ્ટિ તે સ્મશ અંશથી કેવળી છે, તેથી તેને નય પ્રમાણથી સધળા સત્ય માર્ગ સૂઝે છે અને મિથ્યાદષ્ટિ તેને એક અશે તત્વરૂપે સ્વીકારે છે અને બીજાને દ્વેષ કરે છે. તેથી તેમાં રાજી થોા નહીં. ૧૧+
+ જેમ કાઇ અંધા પુરૂષા હાથીના કાએક અંશ ગ્રહીને (એ હાથી છે) એમ સદ્ગુ. એટલે જે હાથીના દંત ગ્રહણ કરે તે હાથીને મૂલક પ્રમાણુ કહે, જે સૂંઢ ગ્રહણ કરે તે દંડ પ્રમાણુ કહે, અને જે કાન ગ્રહણ કરે તે સૂપડા પ્રમાણુ કહું, તેવી રીતે મિથ્યાત્વી વસ્તુના યાવક માને છે, તાવત્ કર્મ માનને પૂર્ણ જાણે નહીં, તે અધૂરા એક અંશ ભેદાદિક જાણે છે, પરંતુ જેના બંને લોચન વિકસ્વર છે, તે તેા હાથીને હાથ, પગ, દાંત વગેરે અવયવા જોઈ તેને સંસ્થાન-રૂપાકિ વિશિષ્ટ-પૂર્ણ દેખે છે. તેવી રીતે સમ્યગ્ દૃષ્ટિ સ` નય સ ́મત એવી વસ્તુને જાણી નયવાદમાં ઉદાસીન થઇ રહે છે, તેથી નિંદા કે સ્તુતિ કરતા નથી. ૧૨
+ ૧૧ થી ૧૭ જૈનકથા રત્નકાષ ભાગ ૫ મે ષસ્થાનકની ચોપાઈ