________________
વ્યાખ્યાન યાતિય સંગ્રહ કારજ સહાયતા વિના, કરી શકે નહિ કોય કહો હવે શું કરે, જે નહિ હાથે હોય. નિએ નિયમ પ્રમાણમાં, કશર કરી ન શકાય; રંગ એટલે નાંખિએ, તેવું પટ રંગાય - ચાકર અલ્પ પગારને, હેય ન ચાખી ચાલ; જરૂર જાણે જગતમાં, મૂલ પ્રમાણે માલ પિત કરવા એગ્ય તે, પર ને સેપે કામ; તે પણ પછી પસ્તાય છે, દિલમાં દલપતરામ
धर्मोद्यम आवश्यक अधिकार.
ધર્મના કવરૂપને જાણીને તેને સ્યાદ્વાદ શૈલીથી ત્રણ કરવા પછી તેના ધર્મ ભાવનામાં દિન પ્રતિદિન વિશેષ સુદઢ થવાથી કર્મની નિર્જર થતાં આત્મા નિર્મળ થાય છે. પરંતુ ધર્મ વરતુતઃ પ્રાપ્ત કરવા માટે ઉદ્યમની આવશ્યકતા છે.
કેટલીક વખત એવું જોવાય છે કે લેકે “ધર્મ-ધર્મ” કહી અને મારે છે ત્યારે ખરું કહીએ તે ધર્મને નામે અધર્મ થાય છે. જે ધર્મના નામે ધર્મજ તે હોય તે ધર્મના ઝઘડા-વાદવિવાદ અને મારામારી સંભવી શકે નહિ. પરંતુ ખરું કહીએ તે લેકે ધર્મના ખરા અર્થને પીછાણી શક્યા નથી અને ફક્ત તેને પુત્ર તે વૈભવ અને જેમને પુત્ર તે જન થઈ પડયા છે
અલબત એટલું ખરૂં છે કે ધર્મના સંસ્કાર વારસે ઉતરવા જોઈએ પરંતુ તે સંસ્કાર સંસ્કારીત ન રહેવાથી મોટા ભાગે વૈશ્નવ કે જનની છાપથી પિતે ધર્મને પામી ગયા માની ધર્મને કલંકીત કરે છે અને પિતે ધમનું બીરૂદ મેળવવા છતા અગતિમાં જાય છે. આવા કમનસિબ આત્મા પિતાને હસ્તગત થએલ રત્ન ગુ. માવી ન બેસે તેટલા માટે ધર્મમાં ઉતમ કરવાના કારણે સમજાવી એવા ધર્મના ઉપનામધારીને સ્વરૂપ અને શુદ્ર માર્ગની ચેતવણી આપવાને આ ધર્મોલમ અધિકારને આરંભ કરવામાં આવે છે.
ઉપાધીમાં પણ ધર્મારાધનની જરૂર
મનુષ્ય. (૧ થી ૧૭). व्याकुलेमापि मनसा धर्मः कार्यों निरंतरम् । मेटीबद्धोऽपि हि भ्राम्यन् घासपासं करोति गौः ॥१॥