________________
પરિએ
સુશા-અધિકર. આ પ્રમાણે ટુંકમાં શ્રાવક કર્તવ્ય અને ગુરૂભાવનાનો ભેદ બતાવી આ સુશ્રાવક અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
सुशास्त्र-अधिकार.
શાસ્ત્ર (પરમાત્માના વચન) ઉપર પ્રેમ તથા તેમાંની એકેક આજ્ઞા અને વચને ઉપર સંપૂર્ણ શ્રધા એ પણ શ્રાવકનું કર્તવ્ય છે, પરંતુ તેવી ભાવના શાવક તેમજ સાધુવર્ગમાં એક સરખી ઉત્કૃષ્ટ લાગણીવાળી હેવી જોઈએ તેથી આ અધિ. કારને જુદે પાડી શાસ્ત્રના લક્ષણ અને તેમાં સદ્દભાવની આવશ્યક્તા સમજાવવા આ સુશાસ્ત્ર અવિકારને આરંભ કરવામાં આવે છે.
શાસ્રાધ્યયન चर्मवक्षुर्भूतः सर्वे देवाश्चावधिचक्षुषः ।
• सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः ॥१॥ શબ્દાર્થ–સર્વ પ્રાણ ચર્મચક્ષુએ દેખનાર છે, દેવે અવધિ ચક્ષુવાળા છે, સિદ્ધો કેવળદર્શન ચક્ષુવાળા છે, અને સાધુઓ શાાચક્ષુવાળા છે. ૧
વિવેચન–ચર્મ એટલે ત્વચા, તે ત્વચામય નેત્રવાળા સે ચતુર્ગતિગામી ચર્મચક્ષુવાળા છે. દેવ-ભવનપતિ, વ્યંતર, જતિષ્ક અને વૈમાનિક-રૂપી વિષયને આત્માથી સાક્ષાત જાણવા તે અવધિ રૂપી નેત્ર જેને છે એવા દેવ પણ છે. સિદ્ધકૃતકૃત્ય-ઉપર નીચે, અને બાજુએ ચારે તરફ કેવલજ્ઞાન દર્શનરૂપ નેત્રયુક્ત છે. સાધુ એટલે મુક્તિ માર્ગને જે સાધે છે તે મુનિએ, હેયે પાદેય અને ઉત્સ, અપવાદ, વિભાગે કરીને સ્યાદવાદ નીતિથી મને ઉપાય બતાવે છે તેમાટે શાસ૩ પી ચક્ષુ તેમને છે. માટે સાધુઓએ સર્વ સાધન શાસા દષ્ટિએ સાધવું એમ સિદ્ધ થાય છે. ૧ જ.
જ્ઞાનીયોનાં શાસ્ત્રચક્ષુ. पुरस्थितानिवोधिस्तिर्यग्लोकविवर्तिनः ।
सर्वान् भावानपेक्षन्ते झानिनः शास्त्रचक्षुषा ॥२॥ ૦ ૧ થી ૧૮ વાનસાર