________________
સુશાસ્ત્ર-અધિકાર.
શાસ્ત્ર જ્યાતિષ સિવાય સ્ખલના.
अदृष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे || २ || શાસ્રરૂપી પ્રદીપ વિના, અટ્ઠષ્ટ પદાર્થની પાછળ જનારા જડ પુરૂષા પગલે પગલે સ્ખલના પામતા ઘણા ખેદ પામે છે. પ્
પરિચ્છેદ.
વિવેચન—પુૌકત લક્ષગુ યુકત શાસ્રરૂપી જ્યોતિષ સિવાય જડમતિ યથાય મેક્ષ સ્વરૂપ અને તેના સાધનાદિ વસ્તુના બેધને પામવાથી અજ્ઞાત રૂપી અધકારને વિષે મગ્ન હીનસ હાઇને મેાક્ષના અનુયાયીની સશ ઢોડતા, સ્થાને સ્થાને સ્ખલના પામી ક્રુતિમાં પડવાથી જેની મુકિત પ્રયાણની ગતિના ભંગ થતાં પુઃ પુનઃ સંતાપ પામે છે.
•
૪૧
अज्ञानाहिमहामन्त्रं स्वच्छंद्य ज्वर लङ्घनम् । धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुर्महर्षयः ॥ ६ ॥
રાજ્જા --મહર્ષિ એ કહે છે કે શાસ્ત્ર છે તે અજ્ઞાન રૂપી સર્પના મહામંત્ર છે. સ્વેચ્છાચારી તાવને લાંઘણુ રૂપ છે, અને ધર્મ રૂપી આરામને વિષે સુધાનું ઝરણુ છે. ૬
વિવેચન—જ્ઞાનાદિ ગુણ્ણાએ કરીને જે ગરિષ્ઠ છે એવા ઋષિઓ અનુષ્ટય જ્ઞાપક શાસ્ત્રના કરનારા આચાર્યાં, અજ્ઞાનરૂપી સર્પ શુદ્ધ શ્રદ્ધાના નાશ રૂપ મૂૉ ઉત્પન્ન કરનાર તેનાથી કરેલ કુવાસનારૂપી વિષવેગને ઉતારવા માટે પૂર્વીકત શાસ્ત્રને મહામંત્ર કહે છે તથા સ્વાચ્છદ્ય એટલે નિજ ઇચ્છાકારી પણું તે રૂપી જે જવર તેના નાશ કરવાને લાંઘણુ રૂપ કહે છે. ધર્મ એટલે નિજસ્વભાવ અને મેાક્ષના ઉપાયનુ સેવવુ' તે આરામ બગીચે. તેને વિષે અમૃતનુ' ઝરણુ નીકળે છે. શાસ્ત્રાભ્યાસથી પરમપદપ્રાપ્તિ. शास्त्रोक्ताचारकर्ता च शास्त्रज्ञः शास्त्र देशकः ।
शास्त्रोकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ॥ ७ ॥
શબ્દાર્થ-શાસ્ત્રાકત આચારના કર્તા, શાસ્ત્રના જાણુનાર, શાસ્ત્રના ઉપદેશક, અને શાસ્ત્ર રૂપી એક દૃષ્ટિ છે જેની એવા મહાયોગી, ૫મ પદ પ્રાપ્ત કરે છે. છ વિવેચન-મુમુક્ષુએ માટે જે કષ્ય શાસ્ત્રમાં કહ્યું છે તેને શસ્રાનુસાર કરવાવાળા સ્યાદ્વાદ દેશકપણુદ્ધિ લક્ષણેા કરીને શાસ્ત્રને જાણે છે. અને શાસ્ત્રના અર્થાના ભવ્ય પુરૂષાને ઉપદેશ કરે છે અને શાસ્ત્ર એકજ જેની દૃષ્ટિ છે, એવા મહા ચેાગી– માક્ષના ઉપાય સેવનાર—સવેત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. છ
૬૧