________________
પરિચ્છેદ સુશાસ્ત્ર અધિકાર
૪૮૩ બુદ્ધિના મેહ (અજ્ઞાન) ને હરણ કરે છે, કુત્સિત માર્ગને ઉખેડી નાખે છે, ચિત્તને ઉત્તમ બનાવે છે, શાન્તિને વિસ્તારે છે(ધર્મ કાર્યમાં) અવિક પ્રેમને ઉ ૫ન્ન કરે છે અને આનન્દને ધારણ કરે છે. એમ જિનેદ્ર ભગવાનનું વચન શ્રવણ કરવાથી શું નથી કરી શકાતું ? અર્થાત્ સર્વ સુખને વિસ્તાર છે. ૧૨
જનાજ્ઞારૂપ ચક્ષુહીનની સ્થિતિ,
શિવરા. न देवं नादेवं न गुरुमकलंक न कुगुरुं, न धर्म नाधर्म न गुणपरिणद्धं न विगुणं । न सत्यं नासत्यं न हितमहितं नापि निपुणं
विलोकंते लोका जिनवचनचक्षुर्विरहिताः ॥ १३ ॥ જિનેશ્વર ભગવાનના વચનરૂપી નેત્રથી હીન એવા લેકે દેવને કે અદેવને, નિષ્કલંક એવા ગુરૂને કે કુત્સિત ગુરૂને ધમને કે અધર્મને, ગુણવાનને કે ગુણહીનને, સત્યને કે અસત્યને હિતને કે અહિતને અને વિદ્વાને (કે મૂખને) જોઈ (જાણી) શક્તા નથી. ૧૩
શાસ્ત્રનું સરોવર સાથે ઐય.
રાહૂ૦. ( ૧૪-૧૫) यत्रानेककथानकद्रुकलितापाली च काव्यावली सोपानानि च सर्गबन्धरचना सर्वोपकारः पयः । श्रीगेहं कमलानि धर्मविधयस्तत्पुण्यहमप्रियं
शास्त्रं स्फारसरोवरं तनुभृतां निःशङ्कपडापहम् ॥१४॥ જ્યાં અનેક કથાના મુખરૂપી વૃક્ષેથી વ્યાપ્ત એવી કાવ્યની પતિરૂપી પાળ છે અને સર્ગના બઘનની જે રચનારૂપી પગથીયાં છે, સવ ઉપર ઉપકાર કરવારૂપી જેમાં પાણી છે, લક્ષ્મીના ઘરરૂપી જ્યાં કમળે છે, અને જ્યાં અનેક પ્રકારના ધર્મના વિધિ થઈ રહ્યા છે. એવું પવિત્ર હંસ (સુદ્ધ'ન્તઃ કરસુવાળા મહાત્મા એ) ને પ્રિય મનુષ્યના શંકા રહિત પાપ પંક (ગારા) ને નાશ કરવાવાળું શસ્ત્ર વિશાલ સરોવર છે. ૧૪
જિનવચનની દુર્લભતા. -राज्यं वानिविभूतिदन्तिनिवहं पादातिसद्विक्रम सङ्कल्यार्थदकल्पपादपलता धेनुराकामदा ।