________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
આ જીવલેકમાં સ્વર્ગથી પડેલ (જન્મેલ)મનુષ્યના હૃદયમાં હમેશાં ચાર સલક્ષણે રહે છે, તે દાનપ્રસંગ એટલે પ્રસંગને અનુસરી દાન આપવું, નિર્મલ વાણું, દેવ (જીનેશ્વરદેવ)નું પૂજન, અને સદ્દગુરૂનું સેવન છે. ૨૨
ધર્મી પુરૂષનું ઉત્તમ પણું.
वंशस्थ. वरं दरिद्रोऽपि सुधर्मवान्नरो न चाप्यधर्मी बहुरत्नमण्डितः ।
सुलोचनो जीर्णपटैश्च शोभते न नेत्रहीनः कनकैरळन्तः ॥ २३ ॥ સુધર્મ વાળો પુરૂષ દરિદ્ર (ધનહીન હોયતે પણ ઉત્તમ છે પણ ઘણું રત્ન થી મંડિત (શોભાયમાન) હોય તે પણ અધમી પુરૂષ ઉત્તમ નથી. દાખલા તરીકે સુંદર નેત્ર વાળે પુરૂષ જીર્ણ વસ્ત્રોથી પણ શેભે છે. પરંતુ અન્ય મનુષ્ય તેમના અને લંકારથી શણગારેલ હોય તે પણ શોભતે નથી ૨૩
પરલેકની મુસાફરીમાં ભાતાની જરૂર
વસતતિાં . ग्रामान्तरे विहितशम्बलका प्रयाति सर्वोऽपि लोक इह रूढिरिति प्रसिद्धा । मूढस्तु दीर्घपरलोकपथप्रयाणे पाथेयमात्रमपि नो विदधात्यधन्यः॥२४॥
આ લોકમાં સર્વ જન સમાજ એક ગામથી બીજે ગામ જવું હોય તે પણ ભાતું સાથે લઈને જાય છે આ રૂડી (રીવાજ) જગતમાં પ્રસિદ્ધ છે. ત્યારે લાંબા વખતના પલેકના માર્ગના પ્રમાણમાં (જવામાં) મૂઢ પ્રાણું ભાતું માત્ર પણ લેતે નથી માટે તે અધન્ય છે એટલે ધિક્કારને પાત્ર છે. ૨૪
મનુષ્ય ધર્મથીજ શેભે છે.
શાર્દૂ (૨૫ થી ૨૮) तोयेनेव सरः श्रियेव विभुता सेनेव सुस्वामिमा जीनेनेव कलेवरं जलधरश्रेणीव दृष्टिश्रिया । प्रासादस्त्रिदशार्चयेव सरसत्वेनेव काव्यं प्रिया
प्रेम्णेव प्रतिभासते न रहितो धर्मेण जन्तुः कचित् ।। २५॥ . જલથી જેમ તલાવ, લમી (ધન) થી જેમ પ્રભુતા, (મહેકાઈ) સારા ના થકથી જેમ સેના, જીવથી જેમ શરીર, વર્ષાવવાની શોભાથી જેમ મેઘવૃન્દ