________________
પરિચ્છેદ.
તીર્થં માહત્મ્ય અધિકાર.
૪૫
માટે રાજાને, હેમાચાને તથા સકલ સંધને ખેાલાવીને શ્રી સુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી. પૂર્વે શ્રી મલ્લિકાર્જુનને જીતીને અખંડ મંત્રો તેના દ્રવ્યકોશ લાગ્યે હતા,
કુમારપાળ રાજાએ તેને જ આપ્યા હતા, તેમાંથી ખત્રીશ ઘડી સુવણુ વડે કળશ, સુવર્ણ દંડ તથા પટ્ટકુળમય ધ્વજા કરાવી તેની યથાવિધિ પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યાં. પછી અતિ હુ ના આવેશથી ચૈત્યના શિખર પર ચડીને તેણે સુવર્ણ અને રત્નની વૃષ્ટિ કરી
પછી શિખર ઉપરથી ઉતરીને ચાલુકય રાજાની પ્રેરણાથી આમ્રસટ મંત્રીએ આરતી વિગેરેનું કાર્ય શરૂ કર્યું. તે વખતે શ્રી સુવ્રતસ્વામીની પાસે કુમારપાળ રાજા વિધિ કરાવનાર તરીકે રહ્યા, ખેતર સામંતા સુવર્ણના દડવાળા ચામરને ધારણ કરી. ને ઉભા રહ્યા. અને વાગ્ભટ વિગેરે મત્રીએ સવ સાહિત્ય તૈયાર કરી આપનારા થયા પછી આરતી ઉતારીને મગળદીપ પ્રગટ કર્યાં, તેસમયે પ્રભુના ગુણ ગાનારાઓને અત્રીશલક્ષ દ્રવ્યનુ' દાન આપ્યું તેનું આવું લેાકેાત્તર ચરિત્રને એઇને ચિત્તમાં આ ધૈર્ય ઉત્પન્ન થવાથી જન્મ પંત મનુષ્યની સ્તુતિ ન કરવાના નિયમ ભૂલી જઇને શ્રી હેમચ'દ્રસૂરિ મેલ્યા કે~~
किं कृतेन हि यत्र त्वं यत्र त्वं किमसौ कलिः ।
कलौ चेद्भवतो जन्म कलिरस्तु कृतेन किम् || १ ||
ભાવા—“ હું મંત્રી ! તું જયાં છે ત્યાં સત્યયુગે કરીને શું ? અર્થાત જ્યાં તું છે ત્યાં સત્યયુગજ છે ! અને જ્યાં તું છે ત્યાં આ કળિયુગ શું છે ? અર્થાત્ કળિ યુગનુ' કાંઈ ચાલતું જ નથી. તેથી જે તારો જન્મ કળિયુગમાં હોય તા એવે કળિયુગજ સર્વ કાળ ચ્હા, સત્યયુગનુ કાંઇ કામ નથી. ” ૧
कृते वर्षसहस्रेण, त्रेतायां हायनेन च ।
द्वापरे यच्च मासेन, अहोरात्रेण तत्कलौ ॥ २ ॥
ભાવા— જે કાર્ય સત્યુગમાં હજાર વર્ષ સિદ્ધ થાય છે, ત્રેતાયુગમાં એક વર્ષે સિદ્ધ થાય છે અને દ્વાપરમાં એક માસે સિદ્ધ થાય છે, તે કળિયુગમાં માત્ર એક અહેારાત્રમાંજ સિદ્ધ થાય છે. ” ૨
આ પ્રમાણે આગ્રસટની પશુ'સા કરીને ગુરૂ તથા રાજા પોતાને સ્થાનકે ગયા. ( પાટણ ગયા. )
અહીં ગુરૂ તથા રાજાના ગયા પછી આમ્રભટ મત્રીને અકસ્માત્ કાઇ દેવીના દોષથી મરણુ તુલ્ય મૂર્છા આવી. તે વ ત કોઇએ ગુરૂ પાસે જઈને વિનતિ પૂર્વક નિ વેદન કરી, ત્યારે ગુરૂએ તરતજ જાણ્યુ કે “ તે માહાત્માએ પ્રસાદના શિખર ઉપર ચડીને હર્ષ થી નાચ કર્યા તે વખતે કોઇ મિથ્યાટષ્ટિ દેવીએના દૃષ્ટિદોષ લાગવાથી આ થયું છે. ” એમ જાણીને સ ધ્યાકાળે યશશ્ચંદ્ર નામના ઉપાધ્યાયને સાથે
*
પ