________________
૪૬૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
આગમનથી સિદ્ધિ. માલિની.
रुचिरकनकधाराः प्राङ्गणे तस्य पेतुः प्रवरमणिनिधानं तरुहान्तः प्रविष्टम्ः । अमरतरुलतानामुद्गमस्तस्यगेहे भवनभिह सहर्ष यस्य पस्पर्श सङ्घः ||२||
૫૪
જેમના ઘર પ્રત્યે સ'ધ આન ંદ પૂર્વક જાય છે, (ઘરના સ્પર્શ કરે છે) તેના આગણામાં સુંદર સુવર્ણની વૃષ્ટિ થાય છે. ઉત્તમ મણિએના ભંડાર તેમના ઘરમાં પેસે છે અને તેના ઘર સમીપ કલ્પવૃક્ષની વેલનેા ઉદ્ભવ થાય છે. તેમ જાણવુ. ૨ સવગુણનું સ્થાન શ્રી સધ. રાતૂલ-( ૩-૮ )
रत्नानाभिह रोहणक्षितिधरः खन्तारकाणामिह स्वर्गः कल्पमहीरुहामिव सरः पङ्केरुहाणामिव । पाथोधिः पयसामित्रेन्दुमहसां स्थानं गुणानामसा वित्यालोच्य विरच्यताम्भगवतः सङ्घस्य पूजाविधिः ॥ ३ ॥
જેમ રત્નાનુ` સ્થાન રાહણાચળ પર્યંત છે, તારાઓનુ સ્થાન આકાશ છે, પવૃક્ષનુ સ્થાન સ્વર્ગ છે, કમળનુ સ્થાન સરોવર છે, ચંદ્રના તેજ સમાન પાણીનું સ્થાન સમુદ્ર છે, તેમ સ` ગુણાનુ સ્થાન ચતુર્વિધ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા,) સંઘ છે એમ જાણીને તે ઉત્તમ પ્રકારના સંઘની પૂજા ( યોગ્ય સત્કારથી સેવા ) કરવી. ૩ +
સત્રમાં રહેલી પવિત્રતા.
* यः संसारनिरासलालसमतिर्मुक्तचर्यमुत्तिष्ठते यन्तीर्थं कथयन्ति पावनतया येनास्ति नान्यः समः । यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभजायते स्फूर्तिर्यस्य परा वसन्ति च गुणा यस्मिन्स सङ्घनेऽर्च्छताम् ॥ ४ ॥ જે સ’ઘ, સંસારની લાલસાને ત્યાગ કરનારો છે અને મુક્તિ આપવાને તત્પર છે, પેાતાની પવિત્રતાને લીધે પેાતે તીર્થસ્વરૂપ છે, જે સંઘની ખરેખર ખીજે
+ ૩ થી ૬ સિંદૂર પ્રકર
. આ શ્લાકમાં સાત વિભક્તિના સમાવેશ કર્યો છે. ચઃ ) પદ લઈને શરૂ કર્યું" છે તે ( વમન ) પદ એલી સમાપ્તિ કરી છે એ પણું ત્લાક કર્તાની નિપુણતા છે.