________________
તેલ,
રચ્છેદ
સુણાવક અધિકાર પ્રશંસા કરવા લાગ્યા ને કહ્યું કે હે દંડવોય! યુગ દિ દેવ વંશ ઉજા, ધન્ય છે તુને જે તુ આવી રીતે સાધમની ભક્તિ કરે છે. કર્જરી
ते पुत्रा ये पितुर्भक्ताः स पिता यस्तु पोषकः ।
तन्मित्रं यत्र विश्वासः सा भायों यत्र नितिः।। પિતાની ભક્તિ કરનારાઓ પુત્ર ગણાય છે, અને પિષણ કરનાર પિતા ગઅય છે, જે વિશ્વાસુ હોય તે મિત્ર ગણાય છે, ને જેનાથી શાંતિ થાય છે તે સ્ત્રી કહેવાય છે.
ઈત્યાદિ સ્તવના કરી ઈદ્ર દેવલોકે ગયે. દંડવી પણ સંઘભક્તિ કરી જન્મ સફલ કરી મેક્ષે પહોંચ્યા.
આ પ્રમાણે સંઘના ગુણ સમજાવવા સાથે સંઘપતિના લક્ષણ અને સંઘસેવાના ફળ સમજાવવા પછી સંઘની સેવાના માર્ગો માટે વિચાર કરશું તે સ્વામીવાત્સથ, તીર્થયાત્રાના અપાતા લા અને સર્વના સામાન્ય હિત માટેના કાર્ય તરફ પવિત્ર ભાવથી કાળજી રાખવી તે સંઘભકિતના લક્ષણે છે. એ દર્શાવતાં આ સંઘભકિત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
सुश्रावक-अधिकार.
જનાજ્ઞા આશ્રિત શ્રાવક શ્રાવિકા કે જે શ્રી સંઘનું અંગ છે. તેમનામાં તે સદ લાયકાત પ્રમાણે અનેક શુભ આચરણ સ્થિત હોય છે. તીર્થયાત્રા ઉપર પ્રીતિ, સંધ ભકિત વગેરે જેમ શ્રાવકના મુખ્ય કર્તવ્ય આપણે પૂર્વે ઈ ગયા તેમ શ્રાવક તરીકે સામાન્ય કર્મ અને ફરજો અનેક છે, કે જે સમજાવવા માટે
શ્રાધ વિધિ” વગેરે મહાનગાથે પૂર્વ યુરૂષેએ ગુંથેલા છે. આ સર્વ કર્તવ્યના સાર રૂપ સદગુણની કેટલીક અગત્ય ફરજો સમજાવવા આ સુશ્રાવક અધિકારને આરંભ કરવામાં આવે છે
શ્રાવકને કયું કાર્યતા છે?
अयशः प्राप्यते येम येन चाधो गतिर्भवेत् ।
स्वार्थाच्च भ्रश्यते येन न सत्कर्म समाचरेत् ॥१॥ ૧થી ૧૫ કિત મુકતાવવી