________________
વ્યાખ્યાન સાહિત્ય સ`ગ્રહ.
સા
સુશ્રાવકા૨ે જેનાથી અપયશ મેળવાય, જેથી અધેાગતિ થાય અને જેથી સ્વાર્થ ભ્રષ્ટ થવાય તેવુ' કર્મ આચરવુ' નહિ. ૧
દેશ વિરતિ ચારિત્રની જરૂર.
जिनशासनावतंसाः शङ्खाद्याः श्रावका: पुरा जाताः । अधिगम्य देशविरतिं सन्तु भवन्तोऽपि तादृशाः ॥ २ ॥
શ્રી જીનશાસનના ભૂષણુ રૂપ શખ વગેરે શ્રાવકા પૂર્વે દેશવિરતિ ચારિત્ર મેળવીને શ્રી જિનશાસનના આભૂષણ રૂપ થયા છે માટે તમે પણ તેવ! થા।. ૨ શ્રાવકના મુખ્ય કર્તવ્ય.
जिणपूआ मुणिदाणं इत्ति अमित्तं गिहीण सच्चरिअं । जइ एयाओ भट्ठो तो भट्ठो सय सुरकाणम् ॥ ३ ॥
જિનેશ્વર ભગવાનની પૂજા કરવી, મુનિએને દાન દેવું. એ ગૃહસ્થ શ્રાવકનુ સચ્ચરિત્ર છે. જો તે ( પૂજનાકિયી ) ભ્રષ્ટ થાય તે તે સત્ર સુખથી ભ્રષ્ટ થાય છે.૩
સસારીના સાત સુખ. इन्द्रवज्रा.
स्थाने निवासः, सुकुलं कलत्रं पुत्रः पवित्रः स्वजनानुरागः । न्यायाप्तवित्तं स्वहितं च चित्तं निर्दम्मधर्मच सुखानि सप्त ||४||
સ્થાનમાં નિવાસ, કુળવાન સ્ર, પત્રિત્ર પુત્ર પેતાના કુટુમ્બી જનમાં પ્રીતિ, ન્યાયથી ઉપાર્જીત કરેલું દ્રવ્ય, પેાતાનુ તિચાહનારૂ મન અને દંભ વગરના ધ ચ્છા સાત માનવ સુખા છે અને શ્રાવકાને તે સહજ છે કારણ કે ધમ પિ વૃક્ષના તે અંકુરા છે. ૪
શ્રાવકાનું નિવાસે સ્થાન. स्वागता.
तत्र धानि वसेङ्गृहमेधी सम्पतंति खलु यत्र मुनीन्द्राः ।
यत्र चैत्यगृहमस्ति जिनानां श्रावकाः परिवसन्ति च यत्र ॥५॥
ગૃહસ્થ શ્રમી શ્રાવકોએ જે સ્થાનમાં મુનીન્દ્રા પધારતા હાય, જ્યાં શ્રી જૈન ધમના પાસે મન્દિરા હાય અને જે જગ્યામાં શ્રાવકે નિવાસ કરતા હોય તેવા સ્થાનમાં વાસ કરવા. ૫