________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ લઈને ગુરૂ આકાશ ગતિથી અતિ અલપકાળમાંજ ભરૂચની પરિસર ભૂમિએ આવી પહોંચ્યા. ત્યાં સિંધુદેવીના અનુનય માટે ગુરૂએ કાર્યોત્સર્ગ કર્યો. તે દેવીએ છઠ્ઠા બંધ કરોને ગુરૂની અવગણના કરી, ત્યારે યશચંદ્ર ગણિ એ ખારણીયામાં શાળ નાંખીને તેના મુશલના પ્રહાર કરવાનું શરૂ કર્યું. તેના પ્રથ. મ પ્રહારથીજ દેવીના પ્રાસાદને પ્રકંપ થયે, બીજા પ્રહારે દેવીની મૂર્તિ જ તેના સ્થા નથી ઉડીને “વાપ્રહારથી મારી રક્ષા કરે, રક્ષા કરો” એમ બેલની પ્રભુના ચરશુમાં આવીને પડી. આ પ્રમાણે નિરવઘ વિદ્યાના બળથી મિથ્યાદષ્ટિ વ્યંતર દેવીએ છે દોષને નિગ્રહ કરીને શ્રી આઝમટ મંત્રીને ઉદમાય નાનવડે સજજ કરીને ગુરૂ સવસ્થાને ગયાં.
તીર્થયાત્રાથી દુર્ગતિને નાશ. तैरात्मा सुपवित्रितो निजकुलं तैर्निर्मलं निर्मितं . सैः संसारमहांधकूपपतता हस्तावलम्बो ददे । लब्धं जन्मफलं कृतं च कुगतिद्वारकसंरोधनं
ये शत्रुजयमुख्यतीर्थनिवह यात्रासु क्लुप्तोद्यमाः ।। ५॥ જે મનુષ્ય શત્રુજ્ય વગેરે મુખ્ય તીર્થયાત્રામાં વખાણવા યોગ્ય ઉદ્યમ ક રેલો છે. તેઓએ જ પિતાને આત્મા પવિત્ર કરે છે, પિતાના કુળને નિર્મળ બના વ્યું, તેમણે જ સંસારરૂપ મહાન અંધારા કુવામાં પડતાં પ્રાણીઓને હસ્તાવલમ્બ આઓં (ઉગાર્ય) જન્મનું ફળ પણ તેઓએજ મેળવ્યું અને દુર્ગતિનાં બારણાનું ઢાંકણું પણ તેમણે જ કર્યું. અર્થાત દુર્ગતિ બંધ કરી છે. ૩
| તીર્થયાત્રાને પ્રભાવ. तैश्चन्द्रे लिखितं स्वनाम विशदं धात्री पवित्रीकृता ते वन्द्याः कृतिनः सतां सुकृतिनो वंशस्य ते भूषणं । ते जीवन्ति जयन्ति भूरिविभवास्ते श्रेयसां मन्दिरं
सर्वांगैरपि कुर्वते विधिपरा ये तीर्थयात्रामिमां ॥ ६॥ જેઓ સર્વ અંગે ( કુટુમ્બ પરિવાર) સહિત વિધિ પરાયણ રહી તીથવા ત્રા કરે છે, તેઓ એજ ચન્દ્રમંડળમાં ચેખું પિતાનું નામ લખ્યું છે. તેઓએ પિતાની માતાને અને ભૂમિને પવિત્ર કરી છે. પુરૂષોને પણ તે કૃતાર્થ પુરૂષે વંદનાય છે, વંશનું ભૂષણ પણ તે સુકૃતિએજ છે, મેટા વૈભવવાળા તેએ જ જીવે છે અને જય પામે છે અને સમસ્ત કલ્યાણેનું નિવાસસ્થાન પણ તેજ છે. ૪
આ પ્રમાણે તિર્થયાત્રા અને તેની સેવા કરવાની ફરજ તથા ફળ દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.