________________
૪૫ર
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ખરા જેમાં બાહ્યાડંબર એ હેય, કેમકે તેઓ આત્મહિત તરફ પિતાનું લય વિશેષ રાખે છે, અને અભિમાનાદિકને અંત:કરણથી વિકારે છે; જ્યારે નામના જેમાં બાહ્યાડંબરને વિશેષ માન અપાય છે માનાકાંક્ષિપણું પણ તેવાઓમાં ઉગ્ર હોય છે, અને તેઓને પિતાના માનની ક્ષતિમાં બહુ લાગી આવે છે, જેથી કૃત્ય અકત્ય ધમધમ, પાપ પુણ્યથી નિરપેક્ષ બની પિતાના માનને ખાતર ગમે તે કરવા તૈયાર થાય છે. આવા જૈને જેને નથી પણ સંસાર પરિભ્રમણને લાયક પામર પ્રાણી છે. પછી તે શ્રાવક નામધારી કે સાધુ નામધારી કે ગમે તે હે, પણ સમ્યકત્વનો અભાવ અથવા સમ્યત્વની ખામી મારામાં છે, એવા વિચારથી પોતાનું હદય પારખ્યું નથી પિતાની સ્થિતિ એળખી નથી. તેવાઓ બાહ્ય પ્રવૃત્તિથી પિતામાં સાધુ, શ્રાવકપણાની પૂર્ણતા માની આગળ વધતા અટકે છે. અધુરાથી મનાઈ ગયેલી પૂર્ણતા અધુરાપણા માટે છે. હાલમાં સભાઓથી, મંડળેથી, મંડળીઓથી, અને સંસ્થાઓથી થતા સુધારા જૈન ધર્મની ઉન્નતિનાં કારણે છે, એમ માનવામાં આવે છે, ભલે બાહ્ય વ્યવહારની અમર્યાદામાંથી મર્યાદામાં લાવવા સમર્થ થાય, પણ જૈનત્વ તે કર્મમળને (મિથ્યાત્વને) દૂર કર્યા વિના, નવતત્વનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના, અને તેમાં યથાર્થ શ્રદ્ધા થયા વિના આવવાનું નથી. નવતત્વને અંતેજ લખ્યું છે કે, વીવારૂ નવ વાગ્યે ગાળ તો તમે એટલે જીવાદિક ના પદાર્થને જે જાણે, તેને સમ્યકત્તવાન કહેવા એટલે નવતત્વની ગાથાએ મુખ પાઠ કરવી, તેના અર્થ ભણી જઈ, અમે નવતત્વ શીખ્યા છીએ, એમ માનવું અગર બેલવું, તે જ્યાં સુધી તે નવતત્વથી થયેલું જ્ઞાન પિતામાં વાપણું નથી, એટલે હું જીવ છું, આ અજીવ છે, આ પાપ છે, આ પુત્ય છે, આ બંધ છે, આ આશ્રવ છે વગેરે પિતામાં નવ તત્વમાંથી ક્યાં ક્યાં ઉપલબ્ધ છે, પિતે કઈ પરિસીમામાં વર્તે છે, એ ખ્યાલ નથી, એવું મનન નથી ત્યાંસુધી નવતત્વનું જે જ્ઞાન છે. તે ચદન ભાર વાહી ગર્દભવત છે શાસ્ત્રમાં સ્થળે સ્થળે શ્રાવકોના વર્ણનમાં “જીવ જીવાદિક નવ પદાર્થના જાણ” એવાં વિશેષ પર્વ શ્રાવકોને માટે વાંચવામાં આવે છે. હાલમાં જુગારી પણ જૈન, અત્યાચાર સેવનાર પણ જૈન, વેપારમાં
એનેક જાતના મૃષાવાદના ટોપલા ઉપાડનારા પણ જૈન, ચી કરનાર પણ જન, વિશ્વાસઘાત કરનાર પણ જેન, કામમાં સંઘમાં-જ્ઞાતિમાં–કુટુંબમાં-મિત્રોમાં કલહ જગાડનાર પણ જૈન, એમ જૈનેના એ ઘેઓઘ ઉભરાઈ નીકળ્યા છે. જેઓ કંઈ બે અક્ષરનું જ્ઞાન સંપાદન કરી, જ્ઞાનીઓમાં ખપનાર છે, તેઓ પૈકી કેટલાક ગચ્છાગ્રહી, મતાગ્રહી, અને કેટલાક વમત સ્થાપન શરા લેવામાં આવે છે. ખીજાઓના વિશ્વાસ પિતાઉપર બેસાડી, ઘણી વખતે તે વિશ્વાસને ગેર ઉપયોગ કરી તા દેખાય છે. જાણવું, બોલવું અને વર્તવું એ ત્રણે એક જાતના હોય એવું સાહસ માંથી એક બેમાંજ ભાગ્યે દેખાવા સંભવ છે..