________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રા. તે સર્વ જઈને પેલા વડે વિચાર્યું કે અહ? આ મુનિના વેષને મહિમા કે છે? હું ભિક્ષુક છતાં આ સર્વ લેકને પરાભવ કરનાર અને જગત જેની નં દના કરે છે એવા મંત્રીએ મને વંદના કરી, તેથી આ જગવંદ્ય વેષને હું ભાવથી પણ શરણરૂપ કરૂં છું.” એમ નિશ્ચય કરીને તે ગિરનાર પર્વત પર જઈ બે માસના અનશનથી કોળ કરીને દેવલોક ગયે. ઉદ્યન મંત્રીએ તથા સામેતાદિકે તે મુનિની શુદ્ધ પ્રશંસા કરી, જે સાંભળીને ભિક્ષુકની શ્રદ્ધા દઢ થઈ, તેથી તે ગિરનાર પર જઈને સ્વર્ગે ગયે.”
પછી સામેતાદિક સૈન્ય સહિત પાટણ આવ્યા, અને શ્રી ચૌલુકય [ કુમારપાળ ] રાજાને શત્રુની લક્ષમી વિગેરેનું પ્રાભૂત [ભેટશું ] આપીને શ્રી ઉઘન પ્રધાનના શેર્યની પ્રશંસા પૂર્વક તેને સર્વ વૃત્તાંત કહ્યા. પછી રાજા, સામંત વિગેરે બાહડ અને અંબાને ઘેર ગયા, અને તેમને શેક ઉતરાવી બેલ્યા કે–
युवां यदि पितुर्भक्तौ, धर्ममर्मविदावपि ।
उदघ्रियेथां तदा तीर्थे, गृहीत्वा तदभिग्रहान् ॥ १॥ ભાવાર્થ જે તમે બન્ને ભાઈઓ ખરેખરા પિતાના ભક્ત છે અને ધર્મના રહસ્યને જાણતા હે, તે તમારા પિતાએ ગ્રહણ કરેલા અભિગ્રહને ગ્રહણ કરીને " તે બને તીથને ઉદ્ધાર કરે.”
ऋणमन्यदपि प्रायो, नृणां दुःखाय जायते ।।
यदेवस्य ऋणं तत्तु, महादुःखनिबंधनम् ।। ।। ભાવાર્થ-બીજું [લોકિક ] અણુ પણ ઘણું કરીને માણસોને દુઃખદાયક થાય છે, તે દેવનું ત્રણ મહા દુઃખનું કારણભૂત છે.”
स्तुत्याः सुतास्त एव स्युः पितरं मोचयंति ये।
ऋणाद्देवऋणात्तातं मोचयेयां युवां ततः ॥ ३॥ | ભાવાર્થ-બજેઓ પિતાના પિતાને ત્રણથી મુક્ત કરે છે, તે પુત્ર જ પ્ર. શંસા કરવા લાયક છે, તેથી તમે તમારા પિતાને દેવત્રણથી મુક્ત કરે.”
सवितर्यस्तमापने, मनागपि हि तत्पदम् । के अनुरंतस्तनया नियंते शनिवज्जनः ॥४॥
ભાવાર્થ–“સવિતા અસ્ત પાપે સતે તેના પુત્ર જે તેના સ્થાનને જરા પણ ઉદ્ધાર ન કર, તો તેવા પુત્ર શનિની જેમ કે વડે નિંદાય છે. ”
૧ સવિતા એટલે સૂર્ય તથા પિતા એ બે અર્થ થવાથી-સુર્ય અસ્ત પામે ત્યારે જે તેના સ્થાનને શનિ નામનો ગ્રહ જુએ નહીં તે તે ઘણે રિષ્ટ ગણાય છે, એ વાત જ્યોતિષ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.