________________
w
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ સુભાગી અને નિર્ભાગોના વર્તનને ભેદ. अतः सिञ्चन्ति तं पुण्यक्रियानीरेण पण्डिताः।
अनाचास्कुठारेण पुनश्छिन्दन्ति बालियाः ॥ १५ ॥ વિદ્વાન પુરૂષે પુણ્યની ક્રિયા રૂપી જળથી તે ધર્મવૃક્ષનું સેચન કરે છે. પરતું મૂખ લેકે તે અનાથાર રૂપી કુવાડાથી તેને કાપી રહ્યા છે. ૧૫
પ્રાણુતે પણ ધર્મનું સેવન. अकर्तव्यं न कर्तव्यं प्राणैः कण्ठगतैरपि।
सुकर्तव्यं तु कर्तव्यं प्राणैः कण्ठगतैरपि ॥ १६ ॥ પ્રાણે કઠગત થયા હોય અર્થત મરણની છેલી પડી હોય તે પણ જે કાર્ય કરવાનું નથી તે ન કરવું. અને જે ધર્મ કાર્ય શુભ કર્તવ્ય રૂપ છે તેને કંઠ ગત પ્રાણે હેય ત્યાં સુધીમાં પણ કરવું. ૧૬
અમૃતની આશાએ ઝેરનું સેવન કરતા મુખે धर्मस्य फलमिच्छन्ति धर्म नेच्छन्ति मानवाः।
फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादराः ॥१७॥ મનુષ્ય ધર્મના ફળને ઇરછે છે એટલે ધન સુખ પુત્રાદિક જે ધર્મનું ફળ છે તેને ઈચ્છે છે પણ ધર્મને ઈચ્છતા નથી. અને દુખ ગાદિક એવા પાપના ફળને ઈચ્છતા નથી છતાં પાપ કર્મ તે આદર સહિત કરી રહ્યા છે. ૧૭ છવને ત્રણ શત્રુથી સાવધાન રહેવા માટે ઉપદેશ.
આર્યા. मा सूबह जग्गोअब्बं पढाइअव्वं न कीस वीसमह । તિન ના રજીસ્ટર જ નર/ ૧ મજૂર ૨૮ છે કે પછવાડે લાગેલા રોગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ એ ત્રણ શત્રુ જ્યાં સુધી નજીક આવ્યા નથી ત્યાં સુધી તમે સુઓ નહી, સુતા હે તે જલદી જાગે, જાગતા હે તે ધર્મ પાન માટે જલદી દેડે (અર્થાત્ સર્વ સમયમાં ધર્મ ધ્યાન કરે.) ૧૮
* मा स्वपीहि जागरितन्यं पलायितव्य मा क्वापि विमामय । त्रयो जना अनुलमा र गश्च जरा च मृत्युश्च ॥